________________
શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૭ મે. ૪૦૧ તિષ્ય મંડળ સંબંધી હકીક્તમાંથી વિશેષ બીન મળી આવશે. તથા તિષ્ય ચકમાંથી પણ ખુલાસે મળી આવશે.
પ્રશ્ન ૧૯–મેરૂ પર્વત થકી તથા અલેક થકી તિષ્ય મંડળ કેટલે છેટે રહીને ચાર કરે છે?
ઉત્તર–છવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે–મેરૂ પર્વતથી અગ્યારસેં ને એકવીસ (૧૧૨૧) જે જન છેટે રહીને ચાર કરે છે. અને અલેકથી ૧૧૧૧ જેજન છેટે લેકમાં તિષ્ય મંડળ સ્થિર છે.
અને સંગ્રહણીમાં પણ એમજ કહ્યું છે કે- સાથીसिक्कारसाहीया कमसो; मेरु अलोगाबाहि, जोइस चकं चरइटाइ ५१.
એટલે મેરૂથી ૧૧૨૧ અને અલેકની અંદર લેકને છેડે ૧૧૧૧ જેજન છેટે છે તિષ્ય મંડલ ચરે છે ને સ્થિર છે એટલે મેરૂ થકી ૧૧૨૧ જોજન છેટે રહી ચાર કરે છે અને લેકને અંતે અલકની અંદર અલેક થકી ૧૧૧૧ જે જન છેટે તિષ્ય મંડળ સ્થિર કહ્યાં છે,
પ્રશ્ન ૨૦–એક તરફ અસંખ્યાતા દ્વીપ સમદ્ર–અને બીજી તરફ એક સ્વયંભૂરમણ સમુદ્ર તે બેમાં વધારે જગ્યા કેણે રોકી?
ઉત્તર–સ્વયંભૂરમણ સમુદ્ર ત્રણ લાખ જેજન વધારે જગ્યા રેકી કેમકે સમશ્રેણી દોરી ભરતાં એક લાખ જેજન જમીન જંબુદ્વિીપે રેકી ને ૪ લાખ જેજન લવણ સમુદ્ર રોકી. એમાં ત્રણ લાખ જેજનને વધારે રહ્યો. એમ ધાતકી ખંડે આઠ લાખ જે જન જગ્યા રોકી. તેમાં વચ્ચે લવણ સમુદ્ર તથા જંબુદ્વીપે ભળી ૫ લાખ જેજન જગ્યા રોકી. તેથી ઘાતકી ખંડની ૩ લાખ જેજન જગ્યા વધી. એમ સરેરાશ સમશ્રેણીએ ગણતાં છેવટે સ્વયંભૂરમણ સમુદ્રમાં ત્રણ લાખ જેજનને વધારે થયો. એટલે સર્વ દ્વીપ સમુદ્રથી સ્વયંભૂરમણ સમુદ્ર ત્રણ લાખ જેજન જગ્યા વધારે રોકી. શાખા જીવાભિગમ તથા સંગ્રડણીની.
પ્રશ્ન ૨૧દરેક દ્વીપ સમુદ્રમાં ચંદ્રમાં સૂર્યનું ગણિત શી રીતે કરવું ?
ઉત્તર-પ્રથમ ઘાતકી ખંડથી ગતિ કરવું એટલે કાળદધિ સમુદ્રના ચંદ્ર સૂર્ય લાવવા હોય તે ઘાતકી ખંડના ચંદ્ર સૂર્યને ત્રણ ગુણા કરવા એટલે ૧૨ તેરી ૩૬ થયા ને તેમાં લવણ સમુદ્રને તથા જંબુદ્વીપનાં ભેળવતાં જેટલા થાય તેટલા કાળોદધિ સમુદ્રના જાણવા એટલે ૩૬ માં ૪ લવણ ના અને ૨ જ બુદ્વીપના મેળવતાં ૪૨ ચંદ્ર સૂર્ય કાળેદધિ સમુદ્રના થયા
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org