________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૭ મે. પ્રશ્ન ૧૬–તારાવિમાનને નિર્વાઘાત અને વ્યાઘાત સહિત આંતરૂં પડે કહ્યું છે તે શી રીતે ?
ઉતર—તારાવિમાનને નિર્ચાઘાત આંતરૂં પડે તે, તારા તારને જઘન્ય પાંચસે ધનુષ્યને ઉત્કટું બબ્બે ગાઉનું, અને વ્યાઘાત સહિત આંતરૂં પડે તે જઘન્ય ૨૬૬ જજનનું ઉત્કૃડું ૧૨૨૪ર જોજનનું. તે એ રીતે કે–ધરતી થકી ૭૯૦ જે જન ઉંચા જઈએ ત્યારે તારામંડળ આવે. અને જંબદ્વીપમાં નિષઢ નીલવંત પર્વત ૪૦૦ જેજનના ઉંચા છે. તેને ઉપર પ૦૦ જન ઉંચા કુટ છે. તે મૂળ ૫૦૦ જેજનન પહેળા છે, વચ્ચે ૩૧૫ જેજનના ને ઉપરે ૨૫૦ જેજનના પહોળા છે. તેનાથી આંઠ આઠ જજન તારામંડળ છે. ચાર કરીને ચાલે છે. એ અપેક્ષાએ ૨૬૬ જે જનનું જઘન્ય આંતરૂં કહ્યું.
પ્રશ્ન ૧૭–સમભૂતળથી તારામંડળને પ્રારંભ થતાં કુટનું દળ તેની સન ૩૦૫ જન છે. અને વ્યાઘાત સહિત આંતરૂં ૨૬૬ જન કહ્યું માટે ત્યાં કેવી રીતે ચાર કરી શકે ?
ઉત્તર–મધ્યમ ભાગે ગણતાં ત્રણસેં પાંચ જજનથી વધારે આંતરૂં ગણવું. ને તેનાથી છેટે રહી ચાર કરે એમ જણાય છે. અને ઉત્સુટું આંતરૂં મેરૂ અને ડગમાળા આશ્રી જાણવું. બન્નેથી ૧૧ સેં ૨૧ જન છેટે તિષ્ય મંડળ ચાર કરે છે, એટલે બેકારનું આંતરૂં ગણતાં ૨૨૪૨ જેજન થાય. અને ૧૦ હજાર જે જનનું દળ મેરૂ તથા ડગમાળાનું ગણતાં ૧૨૨૪૨ જેજનનું આંતરૂં જણવું, શાખજંબુદ્વિપ પત્તિની.
પ્રશ્ન ૧૮–નક્ષત્રનાં માંડલા ૮ આઠ કહ્યાં તે ચંદ્રમાનાં ૧૫ માંડલા માં સમાયાં છે. ચંદ્રમાના માંડલને આંતરૂં ૩૫ પાંત્રીશ જે જન ને ઉપર એક જોજનના ૬૧ યા ૩૧ ભાગ અને એકસઠીયા માંહેલા ૧ ભાગના ૭ ભાગ કરીએ તેને ચુરણીયા ભાગ કહેવાય તેવા ૪ ચુરણીયા ભાગનું ચંદ્ર માના માંડલે માંડલાનું આંતરૂં કહ્યું, અને નક્ષત્રનાં માંડલાને બબ્બે જોજનનું આંતરું કહ્યું છે. તે ચંદ્રમાનાં ૧૫ માંડલામાં નક્ષત્રના ૮ માંડલાં કેવી રીતે સમાણી?
ઉત્તર–ચંદ્રમાને અમુક અમુક માંડલે અમુક અમુક નક્ષત્ર કહ્યાં છે. નક્ષત્રનાં માંડલાને બબે જે જનનું આંતરૂં હોય એમ જણાય છે. વિશેષ સમજુતી માટે લીંબડી સંપ્રદાયના હીરાજી મહારાજ કૃત લેક પ્રકાશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org