________________
શ્રી પ્રશ્નોત્તર-હનમાળા–ભાગ ૭મો. ૩૯૭ જોજન શિખરે ઉપરે પહોળા છે. જંબુદ્વીપની દિશે ૯૬૯ જોજન ને ૯૫ યા ૪૦ ભાગ જળથી બહાર દેખાય છે, અને લવણના ડગમાલા તરફ પેલી પાર એટલે પર્વતના પેલે છેડે ૯૬૨ જનને ૯૫ યા ૭૭ ભાગ એટલા પ્રાણી ઉપર પર્વત દેખાય છે. એ ઉપરથી બેંતાળીશ હજાર જેજને જલવૃદ્ધિ ૩૦૯
જનને ૯૫ યા ૪૫ ભાગ એટલી થાય, અને તે ઠેકાણે જળનું ઊંડાઈ પણું ૪૨ હજાર જેને ૪૪૨ જનને ૯૫ થી ૧૦ ભાગ એટલું જળ ઉંડું છે. પંચાણું હજાર એક હજીરની ઉંડાઈની અપેક્ષાએ બેંતાળીશ હજારે એટલું જળ ઊંડું છે. - હવે જળવૃદ્ધિ અને જળનું ઉંડાઈપણું એ બે એકઠા કરીએ ત્યારે ૭૫૧ જેજનને ૯૫ યા ૫૫ ભાગ એકત્ર જળમય થાય, તે ૧૭૨૧ જેજના પર્વત ઉંચા છે, તેમાંથી એકત્ર જળને ભાગ બાદ કરતા ૯૬ જે જન ને ૯૫ થી ૪૦ ભાગ એટલે જંબુદ્વીપથી જતાં વેલંધર અવેલેધર પર્વત પાણીથી બહાર ઉંચા છેડે દેખાતા છે. તે ઠેકાણે પર્વતનો વિસ્તાર કેટલો છે તે કહે છે. ૭૬૦ જેજનને ૯૫ યા ૮૦ ભાગ એટલો પર્વતને વિસ્તાર છે હવે એટલા વિસ્તારે જળવૃદ્ધિ કેટલી થઈ તે કહે છે. પ જન ને પ૮ કળા એટલી મહેલી દિશિએ જળવૃદ્ધિ છે. તે જળ થકી પર્વતનું ઉંચપણું ૯૬૯ જે જન ને પંચાણુંયા ૪૦ ભાગ, તે માંથી પાંચ જજન ને અઠાવન ભાગ બાદ કરી તે વારે ૯૬૩ જેજન ઉપર પંચાણુંયા ૭૭ ભાગ; એટલે લવણ સમુદ્રની શિખા દિશિથી જોતાં તે તે પર્વત ઊંચા છે.
(આ અધિકાર પ્રકરણ રત્નાકર પાને ૨૭ મે, લઘુક્ષેત્રસમાસ પ્રકરણમાં છે.)
એ પ્રમાણે લવણ સમુદ્રમાં રહેલા વેલંધર, અણું વેલંધર નાગરાજના પર્વત જળ થકી બહાર રહ્યા છે. પ્રશ્ન ૯-લવણ સમુદ્રના પાણીની ઉંચાઈ નીચાઈની ગણતરી શી
ઉત્તર–લવણ સમુદ્ર મધ્યે પંચાણું હજાર જેજન જતાં સાતમેં જે જનની જળવૃદ્ધિ છે. તે બેંતાળીસ હજાર જે જન જઈએ ત્યાં વેલંધર પર્વત છે. તે સ્થાનકે કેટલી જળવૃદ્ધિ હોય ? તે જાણવાની રીતી બતાવે છે. અહિયાં પ્રથમ શ્રેણી ૯૫૦૦૦ ની, બીજી ૭૦૦ ની, ત્રીજી ૪૨૦૦૦ ની એવી આંકની ૩ શ્રેણી માંડીએ એ ત્રણ આંકની રાશી માંડયા તે રાશી કરવી, તે આવી રીતે કે–વચમાંની જે ૭૦૦ની શ્રેણી તેને છેલ્વે ૪૨૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org