________________
આ પ્રશ્નનાત્તર માહનમાળા-ભાગ ૭ મા.
પ્રશ્ન ↑લવણુ સમુદ્રનું પાણી એક હજાર જોજને કેટલુ' ઊંચુ ચડે અને પંચાણુ હજાર જોજને કેટલુ ઉંચુ ચડે ? તે સહેલાઇથી સમજાય તેમ અતાવશે ?
૩૯૬
ઉત્તર—જગતીથી ૫૦૦ જેજન જઇએ ત્યારે ૫૦ જોજનના લાંખો પહેાળા ત્રીજો અ’તદ્વીપ આવે તે જ દ્વીપ તરફ સાડાત્રણ જોજન ને ૬૫ કળા ૯૫ ની એટલે દેખાય છે અને લવણુ સમુદ્ર તરફ કાસ [૨] દેખાય છે. એ લેખે પાંચસે જોજને ૩ જોજન ને ૬૫ ૫ંચાયા ભાગની પાણીની વૃદ્ધિ થઇ તે બમણા કરતાં છ જોજનને ૩૫ ભાગ એક હજાર જોજન જતાં પાણી ચડે, તેને ૯૫ એ ગણતાં ૭૦૦ જોજનના પાણીના ચડાવ પંચાણું હજાર જોજને થાય એમ જ બુદ્ધીપપન્નત્તિના યંત્રમાં તથા વીર’જય ક્ષેત્રસમાસમાં કહેલ છે,
પ્રશ્ન છ——જેમ ઉપર ગ્રંથના દાખલાથી જણાવ્યુ તેમ કોઇ સૂત્રના દાખલાથી સમજાય તેમ છે ?
ઉત્તર—હા, સાંભળેા, જીવાભિગમ સૂત્રમાં ગૌતમઢી) ૧૨ હજાર જોજનને લાંખા પહેાળા કહ્યા છે. તે લવણ સમુદ્રમાં ૧૨ હજાર જોજન જઇએ ત્યારે આવે છે. તે દ્વીપા જગતી તરફ ૮૮૫ સાડીઅઠયાસી જોજન ને ૯૫ યા ૪૦ ભાગ દેખાય છે ને લવણ સમુદ્ર તરફ ના અર્ધા જોજન દેખાય છે. એટલે ૧૨ હજાર જોજનમાં પાણીના ચડાસ ૮૮ અઠયાસી જોજ ન ને ૫’ચાણુંયા ૪૦ ભાગ થયેા. એ લેખે સૂત્રના ન્યાયથી એક હજાર જોજને છ જોજન ને પ’ચાણુંયા ૩૫ ભાગની જળવૃદ્ધિ થાય છે એ હિસાબે લવણુ સમુદ્રમાં ૯૧ હજાર જોજન જઇએ ત્યારે ૭૦૦ સાતસે જોજનની જળની વૃદ્ધિ થાય છે. તે વાત ન્યાયપૂર્વક સાચી જણાય છે.
ઉપર કહેલ ગૌતમઢીપાના અધિકાર મામૂવાળા છાપેલા જીવા ભગમના પાન ૭૨૭ મે કહેલ છે.
વળી તેજ જીવાભિગમના પાને ૭૪૯ મે ટીકાકારે લવણ સમુદ્રના પાણીની ઉંચાઇ પંચાણુ હજાર જોજને ૭૦૦ જોજનની કહી છે,
પ્રશ્ન ૮—વેલ ધર અણુ વેલધર નાગરાજાના પર્યંત લવણુ સમુદ્રમાં જલ થકી બહાર બન્ને તરફ કેટલા દેખાય છે ?
ઉત્તર—તે પવ ત ૧૭૨૧ જોજનના ઉંચા છે. જગતી થકી ૪૨ હજાર જોજન લવણુ સમુદ્રમાં જઇએ ત્યારે તે પત આવે છે. તે ઉપર કહ્યા પ્રમાણે ૧૭૨૧ જોજન ઉંચા છે. ૧૦૨૨ જોજન મૂળે પહેાળા છે. ૪૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org