________________
શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૭ મો. ૩લ્પ કરાવ્યા લાપ તથા ભાષામાં પણ કહ્યું છે કે અમૃત સરીખે રસ જેહને એહવા ફળને આહાર છે જેહને-અર્થાત્ અમૃતરસ સરખા ફળને આહાર કરે છે.
પ્રશ્ન ૪–કલ્પવૃક્ષ જુગલીયાને ઇચ્છા થાય ત્યારેજ બની આવે કે કેમ ?
ઉત્તર–જીવભિગમ સૂત્રમાં તે એમ કહ્યું કે વ ર્ષો એવાં ઘણાં વૃક્ષ છે. એટલે દશે પ્રકારનાં વૃક્ષ ઘણજ છે. તે કાયમ અને ઘણું કાળની સ્થિતિમાં હોય એમ જણાય છે. પણ સ્વભાવે વગર વાવ્યાં ઉગે છે, તેથી તેને વિસસા કહ્યા છે.
પ્રશ્ન પ–શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે લવણ સમુદ્રમાં જલની વૃદ્ધિને માટે કહ્યું છે કે જંબુદ્વીપની જગતીને કાંઠાથી લવણ સમુદ્રમાં જઈએ ત્યારે જલની વૃદ્ધિને માટે ૯૫” પ્રદેશે ૧૬ પ્રદેશની ઉંચાઈ અને ૧ પ્રદેશ ની નીચાઈ કહી છે. એમ વાલાઝ, લીંખ, , જવ, આંગલુ, વેંત હાથ, ધનુષ્ય, ગાઉ, જાવ,, ૯૫ હજાર જેજન જઈએ ત્યારે ૧૬ હજાર જેજનને ઉચે અને ૧૦ હજાર જેજનને જાડે (પહેળો) દામાલ કેટને આકારે લવણ સમુદ્રની મધ્ય ભાગે સમણીએ ઉંચે કહ્યો છે. એ પ્રમાણે જે જળની વૃદ્ધિ ગણીએ તે વેલંધર આવેલ ધર નાગ રાજાના પર્વત ૧૭૨૧ જોજન ઉંચા કહ્યા છે તે જળ બહાર શી રીતે રહે? કેમકે લવણ સમુદ્રમાં કર હજાર જેજન જતાં તે પર્વત આવે છે ને ઉપરની ગણત્રી પ્રમાણે ગણતાં તે ઠેકાણે જલની વૃદ્ધિ ૭૦૭૩ એજન અને ૯૫ યા પદ ભાગની થાય એટલે એક હજાર જેજને જળવૃદ્ધિ ૧૬૮ જેજન ને ૯૫ યા ૪૦ ભાગની થાય. એ હિસાબે તે પર્વત પાણીમાં ડુબ થાય માટે તે વિષે શું સમજવું ?
ઉત્તર–એ ગણતરી ૧૬ હજાર જજનને ડગમાલે માપવાને માટે કહેલ હોય એમ જણાય છે. ટીકાકારે કહ્યું છે કે જગતીથી દોરી ગમાળાની શિખાએ મુકતાં લવણ સમુદ્રમાં પચશું જેજન જઈએ ત્યારે ૧૬ જજનની ઉંચાઈ થાય તે દેરી વચ્ચે જળ અને ચાકાશ મળીને થાય. એમ દેરીની ઉંચાઈ લાવવા માટે ગણત્રી કહી છે, એમ બાબૂવાળા છાપેલા જીવાભિગમના પાને ૭૪૯ મે કહેલ છે અને જળવૃદ્ધિ તે ૯૫ હજાર જેજને ૭૦૦ જેજનના જ કહી છે. એ લેખે ૪૨ હજાર જેને ૩૦૯ જન ને લ્પ યા ૪૫ ભાગની જ જળવૃદ્ધિ થાય છે. અને એમ હોય તેજ તે પર્વત જળ બહાર રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org