________________
શ્રી પ્રશ્નનાત્તર મેાહનમાળા.
ભાગ ૭ મા.
પ્રશ્ન ૧—શ્રી જીવાભિગમ સૂત્રમાં જુગલીયાંને દશ જાતનાં કલ્પવૃક્ષ ભાગોપભોગપણે કાયમ કામ આવે છે એમ કહ્યું છે. તે તે કલ્પવૃક્ષ સચેત છે કે અચેત ? અને જો તે સચેત છે તે પાંચ સ્થાવર કાય માંહેલી કઇ કાયનાં છે ? જો તે અચેત છે તે કયા પુદ્ગલનાં છે ?
ઉત્તર-ઝુગલિયાનાં દશ જાતનાં કલ્પવૃક્ષ કહ્યાં તે સચેત છે, વનસ્પતિ કાય છે, ને તે ઉદારિક પુદૂગલ છે.
પ્રશ્ન ૨—કલ્પવૃક્ષ વિસસા પુગલનાં કહ્યાં છે તે કેમ ?
ઉત્તર-વિસસા પુદ્ગલનાં કહ્યાં નથી, પણ વિસસા કહ્યાં છે. તેનુ કારણ કે—તે સ્વાભાવિક ઉગ્યાં છે, એટલે કેઈનાં વાવ્યાં ઉગ્યાં નથી અને ભગવતીજીમાં કહેલાં ત્રણ જાતનાં પુદ્ગલ માંહેલા પ્રયાગસા પુદ્ગલ છે. પણ સ્વાભાવિક વાવ્યા વિના પેાતાની મેળે ઉગ્યાં છે, માટે વિસસા કહ્યાં છે. પ્રશ્ન ૩—–જુગલિયા આહાર શાનેા કરે?
ઉત્તર--કેટલાક કહે છે કે જુગલિયાને જ્યારે આહારની ઇચ્છા થાય ત્યારે ઇચ્છા પ્રમાણે વસ્તુની પ્રાપ્તિ કલ્પવૃક્ષ પાસેથી થઈ આવે. પણ એ વાત બંધ બેસતી નથી, કારણ્ કે-જમુદ્દીપ પન્નત્તિમાં કહ્યું છે કે પુવિ છુ જાહારાળું તે મજીયા પન્નતા–અહિંયાં તે એમ કહ્યુ` કે-તે બ્રુગલિયાં મનુષ્ય પૃથ્વી, પુષ્પ અને ફળના આહાર કરે છે, એમ સૂત્ર શાક્ષી આપે છે, ત્યારે કેટલાક ઉપરના પાઠ ઉપરથી એમ પણ કહે છે કે-પુઢવી આશ્રિત રહેલાં–પુઢવીથી ઉત્પન્ન થયેલાં વૃક્ષનાં ફળ ફુલેના આહાર કરે છે. કેટલાક કહે છે કે-જીગલિયાંને જેવી ઇચ્છા થાય તેવા આહાર કલ્પવૃક્ષ આપે છે, એટલે પૃથ્વી ફળ ફુલનાં પુદ્ગલ તે આહારપણે પરિણમે છે તે પુદ્ગલ તેટલા માટે વીસસા કહ્યાં છે તેને આહાર જુગલિયાં કરે છે.
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ચેથા આશ્રવઢારમાં, ખાજુવાળા છાપેલ પાને ૨૭૬ મે, ઉત્તરકુરૂ દેવકુરૂનાં મનુષ્ય વનને વિષે ચાલનારા [જુગલિયાં અમચત્ત દાદારી-કહ્યા ટીકામાં કહ્યું છે કે-અમૃતવેવરસોનેસાંતાનિ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org