________________
૩૮
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા—ભાગ ૭ મે.
ની શ્રેણીએ ગુણીએ તે વારે ૨૯૪૦૦૦૦૦ એ ક્રોડ ને ચારણું લાખ થાય. પછી પહેલી શ્રેણી જે ૫૦૦૦ ની છે તેની સાથે ભાગ વહેંચીએ તે વારે ૩૦૯ જોજન ઉપર એક જોજનના ૯૫ ભાગ કરીએ તે માંહેલા ૪૫ ભાગ આવે. એ રીતે સમભૂતળે જ બુદ્વીપ જોતાં એ તાળીશ હજાર જોજને એટલી જળવૃદ્ધિ થાય.
હવે જળની ઉંડાઇપણાની ગણતરી. લવણુ સમુદ્રમાં ૯૧ હજાર જો ને એક હજાર ોજન જળની ઉંડાઇ છે એટલે સમુદ્ર ઉંડા છે. તે એ'તાળીશ હજાર જોજને કેટલે ઉંડી છે ? તેનુ ગણિત આવી રીતે કરવુ કે ખે‘તાળીશ હજાર જોજનને એક હજારને આંકે ગુણીએ તે વારે ચાર ક્રોડ ને વીશ લાખ થાય. ૪૨૦૦૦૦૦૦ તેને ૯૫૦૦૦ વહેચીએ તે વારે ૪૪૨ જોજન ને ઉપર ૯૫ યા ૧૦ ભાગ એટલે સમુદ્ર ઉડો છે. અર્થાત્ એતાળીશ હજાર જોજન જઇએ ત્યારે એટલે ઉંડા થાય. પ્રશ્ન ૧૦—લવણુ સમુદ્રમાં એક હજાર જજને જળવૃદ્ધિ કેટલી ? અને ઉડો કેટલા ?
ઉત્તર-હજાર જોજને જળની વૃદ્ધિ છ જોજન ને ૯૫ યા ૩૫ ભાગ એટલુ પાણી ચડે. અને ૧૦ દૃશ જોજન ૯૫ ચા ૫૦ ભાગ એટલું પાણી ઉડ્ડ. હાય.
પ્રશ્ન ૧૧-લવણુ સમુદ્રમાં જોજન જોજનનાં ખાંડવા કેટલાં સમાય ? ઉત્તર —દશ કોડાકોડ ખાંડવા સમાય. દશ કોડાકોડ પલ્યેાપમે એક સાગરોપમ થાય. એ ન્યાયે જોજન ોજનના દશ કોડાકોડી ખાંડવા લવણ સમુદ્રમાં. સમાવાથી જ્ઞાની પુરૂષોએ સાગરની ઉપમા આપી છે.
પ્રશ્ન ૧૨—લવણ સમુદ્રમાં જબુદ્વીપ જેવડાં ખાંડવા કેટલાં સમાય ? ઉત્તર—૨૪ સમાય. કેમકે પૂર્વથી પશ્ચિમ સુધીના લવણ્ સમુદ્રની હદ સુધીમાં જબુદ્વીપ જેવડાં ૫ ખાંડવા થાય, તેનેા વગ કરીએ. એટલે પાંચ ને પાંચ ગુણા કરતાં ૨૫ થાય. તેમાંથી એક જ બુદ્વીપ બાદ કરતાં ૨૪ થયા. એટલે લવણ સમુદ્રમાં જ...બુદ્વીપ જેવડા ખાંડવાં ૨૪ સમાણાં એમ તિથી જણાય છે.
પ્રશ્ન ૧૩——લવણ સમુદ્રનાં જ્યાતિષ્ય મ`ડળ જળમાં ચાર કરે છે કે જળ બહાર ?
ઉત્તર-આ સબધી કેટલાક એમ કહે છે કે-ચેતિષ્યમ'ડળનાં વૈમાન ડગફાળ રણનાં છે, તેથી તે વૈમાન પાણીમાં ચાલે છે તે પણ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org