________________
શો પ્રશ્નોત્તર મોહનમાળા--ભાગ ૬ .
૩૮૯
ઉત્તર–બાદર અગ્નિકાય તે અઢી દ્વિીપમાં જ છે. તે સિવાય બાદર અગ્નિકાય બીજે ઠેકાણે નથી, અને ઉત્તરાધ્યયનના ૧૯ મા અધ્યયનમાં અગ્નિ કહી તે દેવતાની વિકૃર્વેલી અચેત પુદ્ગલની જાણવી, પણ અગ્રિક યરૂપ અગ્નિ નહિ.
પ્રશ્ન ૧૦૪તેજ ઉત્તરાધ્યયનના ૧૯મા અધ્યયનમાં કહ્યું છે કેપરમાધામી નારકીના શરીરમાંથી માંસ કાપીને ખવરાવે છે, અને બીજા સૂત્રમાં નારીને હાડ, માંસ, રૂધિર નથી એમ કહ્યું છે તેનું કેમ?
ઉત્તર- નારકીનું શરીર એકાંત અશુદ્ધ પુદ્ગલનું જ બનેલું હોય છે તે શરીરને છેદીને તેને ખવરાવે માટે તે માંસ, રૂધિર સમાન કહેવાય.
પ્રશ્ન ૧૦૫--આ ચાલતા ભાગમાં પ્રશ્ન ૨૦ મે સ્નિગ્ધતા અને રૂક્ષ વડે બંધ થાય છે. તેના બંધનું સ્વરૂપ કેવી રીતે કહ્યું છે?
ઉત્તર–તત્વાર્થાધિગમ સૂત્રમાં, પાને ૭૧ મે, સ્નિગ્ધ પુદ્ગલેનો લુખા પુદ્ગલ સાધે મળવાથી બંધ થાય છે પણ ન જ્ઞાન્ય નામ એક ગુણ (અંશ) વાળા સ્નિગ્ધ, રૂક્ષ પુદ્ગલોને બંધ થતું નથી ગુખ સાજે સરાસનામ I ગુણની સમાનતા હેતે છતે પણ સદેશ (એક જાતનાં) પુદ્ગલેને બંધ થતું નથી. એટલે સમાન ગુણવાળા સ્નિગ્ધ પુગલોનો નિગ્ધપુદ્ગલ સાથે, અને રૂક્ષને તેવાં રૂક્ષ પુદ્ગલ સાથે બંધ થતું નથી.
દ્રષિાવિ જુનનાં તા દ્વિગુણ આદિ અધિક ગુણવાળા એક જાતનાં પુંગલેની બંધ થાય છે.
વ સમાધિ પરિણાલિ બંધ થયે છતે સમાન ગુણવાળાને સમાન ગુણ પરિણામ અને હનગુણને અધિક ગુણ પરિણામ થાય છે. શુપાવત્ રૂચ ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે. એટલે ગુણ અને પર્યાય જેને હેાય તે દ્રવ્ય.
આને પરમાર્થ એમ છે કે-સ્નિગ્ધ એટલે ચીમટા અને રૂક્ષ એટલે લુબા એ બન્ને પુદ્ગલ મળવાથી બંધ થાય છે, પણ એક ગુણ ચીગટા અને લુખાનો બંધ થતો નથી. દ્વિગુણાથી માંડી ચડતા ગુણવાળાને બંધ થાય. પણ લખે સુબાન ને ચોપડે ચોપડયાને બંધ થતું નથી. રીગટા અને લુખા પરમાણને જે બંધ થયે છે તે જે સમાન ગુણવાળા હોય તે સમાન પણે પરિણમે, અને ન્યૂનાધિક હોય તે હીન ગુણવાળે અધિક ગુણવાળા સાથે મળવાથી અધિક ગુણ પણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org