________________
શ્રી પ્રશ્નાત્તર માહનમાળા-ભાગ ૬ ઠ્ઠો.
પ્રશ્ન ૯૯—શ્રી ઉવવાઈ સૂત્રમાં કહ્યુ` કે તાપસ ઉત્કૃષ્ટ જોતિષી સુધી જાય અને શ્રી ભગવતીજીમાં ૧૪ ખેલમાં પણ એમ કહ્યું છે, અને તામ લીતાપસ ઇશાને'દ્ર થયા તેનુ શું કારણ ?
૩૦૮
ઉત્તર-તામલક્ષીતાપસ તપસ્યા કરવાથી તાપસ કહેવાણો પણ તે તેંતાળીસ જાતના તાપસ માંહિલે નથી અન તે તામલી તાપસ પ્રણામ પ્રવાવાળા છે તેથી ઇશાને થયા.
પ્રશ્ન ૧૦૦—શ્રી ભગવતીજીમાં કહ્યુ. દાનના ત્રિવિધ વિવિધ પચ્ચખાણ કરે, તેમ સૂત્રમાં શ્રી આણુ હજી શ્રાવકે હળ મોકળાં રાખ્યાં અને કુંભાર શ્રાવકે (શકડાળે) નીંભાડ મેકળા રાખ્યા તેનું કેમ ?
જે શ્રાવક હોય તે કર્માં છતાં શ્રી ઉપાસક દશાંગ
ઉત્તર—આ વિષે ત્રીજા ભાગમાં સારી રીતે ખુલાસો આપવામાં આવ્યા છે. જે શ્રાવકને ધેર કર્માદાન માંહેલો વેપાર નહાય તા તે કર્માદાન માંહેલા કસબ ન કરે અને ઉપર લખેલા બન્ને શ્રાવકને ઘરે હળ તથા નીંભાડાના ધા હતા તેટલા આગાર રાખી બાકીના કમાદાનના પચ્ચખાણ કયા છે.
પ્રશ્ન ૧૦૧—શ્રી પન્નવણાજી સૂત્રમાં વેદનીય કર્મોની સ્થિતિ ૧૨ મુહૂત કહી છે અને શ્રી ઉત્તરાધ્યયનમાં અત’મુહૂર્તીની કહી છે તે કેમ ?
ઉત્તર—શ્રી પન્નવણાજીમાં સ`પરાય ક્રિયાના બંધ આશ્રી શાતાવેદનીયની સ્થિતિ જઘન્ય ૧૨ મુહૂત'ની કહી છે અને ઇરિયાવહીના બંધ આશ્રી જઘન્ય સ્થિતિ શાતાવેદનાયની એ સમયની કહી છે. તે લખે શ્રી ઉતરાધ્યયનમાં વેદનીય કાઁની સ્થિતિ અંતર્મુહૂતની કહી તે બે સમયની અપેક્ષાએ વ્હણવી, કારણ કે મુહૂતની અ ંદરની તે માટે અંતર્મુહ માટે એ સમયરૂપ અંતમુહૂત જાણવી.
પ્રશ્ન ૧૦૨—શ્રી જ’બુઢીપપન્નતિમાં કહ્યું છે કે નંદનવન પાસે જોજનનુ છે. તેમાં ૧૦૦૦ એક હજાર જોજનના ખલકુટ મૂળે પહેાળા છે તે કેમ ?
ઉત્તર-શાશ્વતા ભાવે નઇંદનવનમાંહી સમાય. જેટલે નદનવનમાંહી સમાણા તેટલા કુટ નંદનવનમાં અને બાકી વધ્યું. તે બહાર રહ્યા. પ્રશ્ન ૧૦૩શ્રી પુનવણાજી સૂત્રમાં કહ્યું જે માદર તઉકાય આ મનુષ્ય ક્ષેત્રમાંજ હેય અને ઉત્તરાધ્યનમાં ૧૯મા અધ્યયનમાં નરકમા અગ્નિ કહી તેનું કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org