________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ છે. ૩૮૫ મક્ષ ગયા છે, તેમના શાસનના આ પુરૂષ અધિકારી છે, માટે તેમનું કુળ મેટું છે એમ ૨૩ માં અધ્યયનમાં કહેલ છે, માટે ગૌતમ સ્વામી સન્મુખ ગયા છે.
પ્રશ્ન ૯૪–કેશી સ્વામીને દીક્ષાએ મેટા ગણ્યા પણ તે તે સામાયિક ચારિત્રિયા છે, અને ગોતમ સ્વામી છેદો પસ્થાપનીય ચારિત્રિયા છે. તે બે જણાએ સાથે દીક્ષા લીધી હોય તેમાં એકને છેદો પસ્થાપનીય ચારિત્ર સાત દિવસે અંગીકાર કરાવ્યું હોય અને બીજાને છ મહિને અદરાવવાનું હોય તે તે સામાયિક ચારિત્રિયા કરતાં છેદો પસ્થાપનીય સાત દિવસે આદરેલે મોટો ગણાય. સામાયિકચારિત્રિયે તેમને નમસ્કાર કરે. તે તે હિસાબે ગોતમ સ્વામી મટા ગણાય અને તમે કેશી સ્વામીને મેટા કેમ ગયા?
ઉત્તર–વચલા રર તીર્થકરના વારામાં છેદો પસ્થાપનીય ચારિત્ર આદરવાને વ્યવહાર નથી અને પહેલા છેલ્લા તીર્થકરના શાસનમાં છેદેપસ્થાપનીય ચારિત્ર જઘન્ય ૭ દિવસે મધ્યમ ૪ માસે, અને ઉત્કૃષ્ટ ૬ માસ આદરવાને વ્યવહાર છે દીક્ષા લેતાં પ્રથમ સર્વ તીર્થકરને શાસનના સાધુને સામાયિકચારિત્રજ આદરવામાં આવે. માટે દરેક શાસનના બંધારણ પ્રમાણે વર્તતાં ન્યૂનાધિક પણું નથી. માટે કેશી સ્વામી સામાયિકારિત્રવાળા હોવા છતાં તેમના શાસનમાં તે પુરૂષ અધિકારી હેવાથી ગોતમ સ્વામીએ તેમનું વડીલપણું જાહેર કર્યું છે અને પિતે ચલાવીને સામા ગયા.
પ્રશ્ન ૯૪–કેશી સ્વામી મેટા છે એ કોઈ દખલે સૂવથી મળી આવે તેમ છે?
ઉત્તર–હા, છે, સાંભળે, કેશી સ્વામી જાણે છે કે ગોતમ, ગણધર પદવીના ધણી છે, માટે મારાથી વિશેષ જ્ઞાનવાળા છે, તે તેમને પૂછીને મારો તથા શિનો તથા પ્રખદાને સંશય ટાળવે એ વિનયધર્મ છે. એમ ધારી કેશી સ્વામી બોલ્યા કે—ઉછા તે મામા ! હે મહા ભાગ્યને ધણી ! મારે કાંઈ પુછવાનું છે તે પૂછું ? ત્યારે ગોતમ સ્વામીએ કહ્યું કે–પુછે કે નહિ તે હે ભરો! હે પૂજ્ય! જે આપની ઈચ્છા હોય તે પૂછે. આ બન્ને શબ્દ ઉપરથી નિશ્ચય થયું કે-કેશી સ્વામી મટે છે અને ગોતમ સ્વામી નાના છે.
પ્રશ્ન લ્પ–કેશી સ્વામી ગૌતમ સ્વામી સાથે એટલે મહાવીરના શાસનમાં ભળ્યા ત્યારે બેમાં મેટું કોણ રહ્યું અને આહારાદિકની સમાચારીનું શી રીતે થયું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org