________________
ઉલ
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ દ ો. ૩૮૩ આવવાને કારણથી તેમના ઉપર મેહભાવ પ્રગટેલે, તે ગુફામાં પ્રગટ ઉદય થ. એ ઉપરથી નેમનાથની સાથે દીક્ષા લીધેલી સંભવે છે.
પ્રશ્ન ૮૪–રાજેમતીએ નેમનાથને કેવળ ઉત્પન્ન થયા પછી દીક્ષા લીધી છે કે તે પહેલાં
ઉત્તર–નેમનાથને કેવળ ઉત્પન્ન થયા પછી સંભવે છે. કારણ કેનેમનાથને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે ચારે તીર્થની સ્થાપના કરી છે. તેમની વડી ચેલી જક્ષણી આયજી કહેલ છે. તે ઉપરથી નેમનાથને કેવળ ઉત્પન્ન થયા પછી રાજુલે દીક્ષા લીધી છે.
પ્રશ્ન ૮૫–ત્યારે કોઈ કહે કે-તે પછી વર્ષોતુ કયાંથી હોય?
ઉત્તર–નેમનાથે શ્રાવણ સુદી ૫ મે દીક્ષા લીધી ત્યાંથી ત્રણ મહિના ને ૧૦ દિવસને ચોમાસાને કાળ બકાત છે. અને ભગવંત નેમનાથને ૫૪ દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે ૪૬ દિવસને ચેમાસાને કાળ બકાત હેવાથી ચાલતા આ માસમાં વર્ષાદ હેાય છે, માટે રાજુલ દીક્ષા લઈ નેમનાથ ભગવંતને વાંદવા જતાં રસ્તામાં વરસાદ થયો અને ગુફામાં ચીવર સૂકવવા ગયાં વગેરે કાંઈ વિરૂદ્ધ પડે તેમ નથી.
પ્રશ્ન ૮૬– શ્રી સમવાયાંગજીમાં શ્રી મલ્લિનાથ ભગવાનને પ૭૦૦ મનઃ પર્યવજ્ઞાની કહ્યા અને શ્રી જ્ઞાતાજીમાં ૮૦૦ કહ્યા તેનું શું કારણ?
ઉત્તર–શ્રી સમવાયાંગજીમાં મલ્લિનાથ ભગવાનને પ૭૦૦ મન પર્યવ જ્ઞાની કહ્યા તે જજુમતી અને વિપુલમતી મળીને સમચ્ચે મન:પર્યવજ્ઞાની કહ્યા, અને જ્ઞાતા સૂત્રમાં ૮૦૦ કહ્યા તે એકલા વિપુલમતીના કહ્યા હોય એમ સંભવે છે.
પ્રશ્ન – શ્રી સમવાયાંગજીમાં મલ્લિનાથ ભગવાનને પ૯૦૦ અવધિ જ્ઞાની કહ્યા અને જ્ઞાતાજીમાં ૨૦૦૦ અવધિજ્ઞાની કદા તેનું કારણ શું?
ઉત્તર–સમવાયાંગજીમાં ઓગણસાઠગ્સ અવધિજ્ઞાની કહ્યા તે સમયે ભેદના જાણવા અને જ્ઞાતાજીમાં બે હજાર અવધિજ્ઞાની કહ્યા તે વિશેષ અવધિજ્ઞાનવાળા જાણવા.
પ્રશ્ન ૮૮–શ્રી જ્ઞાતાજીમાં શ્રીકૃષ્ણ મહારાજને ૩૨૦૦૦ સ્ત્રી કહી, અને શ્રી અખંગડ સૂત્રમાં ૧૬૦૦૦ કહી તેનું શું કારણ?
ઉત્તર–શ્રી જ્ઞાતાજી સૂત્રમાં બત્રીસ હજાર સ્ત્રી શ્રીકૃષ્ણ મહારાજને કહી ત્યાં મહિલા એ પાઠ છે, તેથી રાજપુત્રી અથવા શેઠસાહકાર સામા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org