________________
શ્રી પ્રત્રાત્તર મેહુમાળા—ભાગ ૬ ઠ્ઠો.
ઉત્તર-કલ્પસૂત્રમાં આ વિષેની એક ગાથા વાંચવામાં આવી છે તે આ પ્રમાણે છે.
૩૮૨
.
अह सत्तमि मासे, गप्मत्थो चैव अभिगहं गिन्हे नाहं समणो દોષ, અમ્મા પિયરે નીતેન્દ્િ,
ર્।।
અહિયાં ગ્રંથકાર કહે છે કે-મહાવીરનો ગર્ભ સાત માસના હતા ત્યારે એવા અભિગ્રહ કર્યું કે માતા પિતા જયાંસુધી જીવે ત્યાંસુધી મારે દીક્ષા લેવી નહીં.
પ્રશ્ન ૮૧--સૂત્રમાં ભગવંત મહાવીરને નાયપુત્ત કહીને ખેલાવ્યા છે, તેના અથ કેટલાક એમ કરે છે કે-મડાવીરના પિતા શ્રાવક ધમ પાળે છે, પાર્શ્વનાથ ભગવાનના શાસનના શ્રાવક છે, માટે તે જ્ઞાની હાવાથી જ્ઞાતપુત્ર કહીને ખેોલાવ્યા છે તે કેમ ?
ઉત્તર--પન્નવણાજી છાસઠ હજારૂ-પન્નવણા પદ્મ પહેલામાં આય વંશનાં નામ કહ્યાં છે; તેમાં જ્ઞાત વશ લખેલ છે. એટલે જ્ઞાત કુળના ક્ષત્રી વશપર પરાના ચાલ્યા આવે છે. તે કુળમાં તે વંશમાં તે સિદ્ધાર્થ રાજા ઉત્પન્ન થયા છે, તેથી ભગવંતને નાયપુત્તે જ્ઞાતપુત્ર કહીને એલાવ્યા છે.
પ્રશ્ન ૮૨- તીથ કર જન્મ્યા પછી તેમની માતાને સ ંતાન થાય કે નહિ ? ઊત્તર--હા, થાય. સાખ જ્ઞાતાજીના અધ્યયન ૮ મે મલ્લિનાથ ભગવાન પછી મલ્લિદિનકુમાર થયા તે -~
तत्थणं महिलाए कुंभस्सपुते पभावइए देवीए अंतर मल्लीए अणुमा जायर मल्लीदीभए नामं कुमारे जाव जुवरायावि होत्या.
આ ઉપરના પાઠ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે--તીર્થંકરના જન્મ થયા પછી તેમની માતાને સંતાન થવું હોય તેા થાય ખરૂં. જેમ મલ્લિનાથ ભગવાનની પછી પ્રભાવતી રાણીને મહીદીનકુમારનેા જન્મ થયે.
પ્રશ્ન ૮૩- કેટલાક કહે છે કે-રહનેમીએ નેમીશ્વર ભગવાન પહેલાં દીક્ષા લીધી છે તે કેમ ?
ઉત્તર~ તે વાત સભવે નહીં. કારણ કે-રહનેમીએ નેમીશ્ર્વર ભગવાનની સાથે દીક્ષા લીધી છે. નેમન થ ભેગા હજાર પુરૂષે દીક્ષા લીધી છે. તેમાં સમુદ્રવિજયના દીકરા ૨૮ ના દીક્ષા લેવાના અધિકાર છે. વળી તેમ ના થના વરસીદનના એક વરસના કાળમાં રહેનેમી રાજેમતી પાસે જવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org