________________
૩૮૧
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા ભાગ- ૬ ઠ્ઠો.
प्रविष्टो दशमद्वारे, निर्ग्रतो नाभिमंडले; गृहीत्वा वीरजीवोयं, ઇશિતઃ '
આમાં એમ જણાવે છે કે—શકેંદ્ર મહારાજના આદેશથી હરિણ ગમેષીદેવે, મહાવીર સ્વામીના ગર્ભ નાભીમડળથી સાહરીને, જન્મદ્વારા એ મુકયા.
પ્રશ્ન ૭૯-ભગવતીજીના શતક ૫ મે-ઉદ્દેશે ૪ થે-ગર્ભના સાહરણ સંખ'ધીના ચેાભ’ગી કહી છે; તેમાં કહ્યુ છે કે−ગ થકી ગર્ભનું સાહરણ થાય કે ગર્ભ થકી જોણીનું સાહરણ થાય કે જોણી થકી ગર્ભનું સાહરણ થાય કે જોણી થકી જોણીનુ' સાહરણ થાય ? તેના ઉત્તરમાં ભગવંતે જોણી થકી ગર્ભનું સહરણ થાય એ એકજ એલની હા કહી, ત્રણ મેલની ના કહી. અને આચારાંગજીના બીજા શ્રુત સ્કંધના ૧૬ માં અધ્યયનમાં ભગવ’ત ના ગર્ભ સર્યાં ત્યાં ગભાઆ ગભ સાહુરઇ એવા પાઠ મૂકયા અને કલ્પ સૂત્રમાં નાભિથકી ગર્ભને સહયેર્યાં-કાઢયા એમ કહ્યું તેનું શું સજમવુ... ?
ઉત્તર-ભગવતીજીમાં જ્યાં હરણુગમેષી દેવની શક્તિ વર્ણવેલી છે ત્યાં તે એમ પણ કહ્યુ` છે કે-નખાગ્ર નખના અગ્રભાગ જોટલા છિદ્રમાંથી તથા રામરાય એટલે એક રૂવાડા જેટલા છિદ્રમાંથી ગર્ભને ખડખડ કરીને કાઢે તો પણ તે ગર્ભ ને ખાધા પીડા થવા દે નહિ, એટલી શક્તિ તે દેવમાં રડ્ડી છે. પણ ગંનું સાહરગુ કરવાનું કામ તે ોણીય ગર્ભ સાહરઈ એ પાડને અનુસરી આચારાંગના પાઠના વિચાર કરતાં ગભાએ ગભ સાહુરઇના અથ ગભ થકી ગર્ભને સાર્યાં કરીએ તા ભગવતીજીના પાઠને ધક્કો લાગે. માટે એને અથ એમ થાય છે કે-એક ઉદર થકી વિષે મૂકયેા. એટલે મહાવીરનેા ગર્ભ એક ઉત્તર થકી અને કલ્પસૂત્રમાં કહ્યાં પ્રમાણે નાભિ થકી ગર્ભ સહેરવામાં આવે તે અખંડ ગભ નીકળે નિહ અને તીર્થંકરના ગંનું ખંડન થાય હું. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે-કલ્પ સૂત્રમાં કહેલી ગાથાનું બીજું પદ નાભિ થકી ગર્ભ સાહરવાનુ ભગવતીથી વિરૂદ્ધ પડે છે. માટે ભગવતજીમાં કહ્યાં પ્રમાણે જોણીઆ ગભ સાહરઇ જોની થકી ગર્ભને સાર્યાં, એટલે મહાવીરનો ગર્ભ એક ઉદરથી ખીજે ઉદરે અખંડપણે સાહરીને મૂકયે એટલે ગ્રહણ કરીને સૂકા તે, જન્મઢારાએજ સાહરણ કર્યાં એ વાત ન્યાયપૂર્વક છે.
સહરીને અન્ન ઉદરને ખીજા ઉદરે મૂકયા.
પ્રશ્ન ૮૦—ભગવંતે ગર્ભમાં અભિગ્રહ કર્યાં ત્યારે ગભ કેવડો હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org