________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાચંદ .
૩૭૯ ગશાળ મહાવીરને મળે અને તેમના શિષ્યપણે વર્યો, એમ કેઈનું કહેવું છે. પણ બહુ વિચાર કરતાં એમ તે જણાય છે કે તે છેટી ઉમરથીજ ચપળ, ચાલાક, વાચાળ અને મજબુત મનવાળો હોવાથી ઉછરતી વયમાં ઉદ્ધત્તાઈને લઈને તેનાં કાર્યકર્મ ઉપરથી તેની કરેલી વય નથી. આ ઉપરથી ૪૦ વરસથી વધારે ઉમર જણાતી નથી. પછી કઈ ગ્રંથમાંથી મળી આવે તે ખરું,
પ્રશ્ન ૭૫–તીર્થકર નામકર્મની ઉપરજણ કરેલ હોય તે જીવને તીર્થંકર નામકર્મ ઉદય આવ્યું જ્યારે કહેવાય?
ઉત્તર–જે કર્મને ઉદયે તીર્થંકરપણું પામે, ત્રિકને વિષે પૂજનિક થાય તે કેવળજ્ઞાન ઉપજ્યા પછી તીર્થકર નામકર્મ પ્રગટ થાય. શાખ પન્નવણજી છાસઠ હજારૂ, પદ ર૩ મું. કર્મપ્રકૃતિના અધિકાર નામકર્મના ભેદમાં કહેલ છે.
પ્રશ્ન ૭૬-તીર્થકર નામકર્મની સ્થિતિ પન્નવણા પદ ૨૩ મે, ઉદેશે ૨ જે, જઘન્ય ને ઉત્કૃષ્ટી અંતેકેડીકેડ સાગરોપમની કહી છે. તે જ્ઞાતાજીમાં ત્રીજે ભવે મલ્લિનાથના જે તીર્થકરગેત્ર બાંધ્યું તે કેમ?
ઉત્તર—તીર્થકર નામકર્મનાં દળ મેળવવામાં આવે તે એક કેડાડી સાગરેપમને અંદરનાં મેળવવામાં આવે. પણ તેને નિબંધ તે તીર્થકર પદ પ્રાપ્ત થવાના અગાઉના ત્રીજે ભવેજ પડે. કદાપિ અંતે કેડાછેડીમાં તીર્થકર નામકર્મનાં દળ મેળવેલાં ન હોય તે અગાઉના ત્રીજે ભવે તે અવશ્ય મેળવવા સંભવ છે. તે પણ અંતે કેડાડીમાં જ ગણાય. આને પરમાર્થ એ છે કે—કડાકડી સાગરોપમથી વધારે કાળ, સંસારને રહ્યો હોય તેવા અને તીર્થકર નામકર્મનાં દળ મેળવવાને આત્મબળ શક્તિવાન થતું નથી, એટલાજ માટે તીર્થકર નામકર્મ મેળવવાને કાળ કેડાડી સાગરોપમની અંદરને ગમે ત્યારે મેળવે તેનું નામ અંતકડાકડી કહેવાય.
પ્રશ્ન ૭૭–કેટલાક કહે છે કે ભગવાન મહાવીર સ્વામીના ગર્ભનું સાહરણ થયું નથી તે કેમ?
ઉત્તર–સિદ્ધાંત નહિ માનવાવાળા કદિ એવું વાકય બોલતા હોય તે ભલે. સિદ્ધાંતના માનવાવાળા તે તે વાક્યને કબૂલ નહિ કરે. કારણ કે સૂત્રમાં એક ઠેકાણે નહિ પણ અનેક ઠેકાણે અનેક દાખલે મહાવીરના ગર્ભનું સાહરણ થવાનું સિદ્ધ થાય છે તે નીચેના દાખલાથી જાણવામાં આવશે સાંભળે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org