________________
394
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૬ ઠ્ઠો.
થયા. ત્યાંથી -ચેાથા. આરાનાં ૩ વરસ અને સાડાઆઠ માસ બાકી રહ્યા એમ જાણવાથી અઢાર દેશના રાજા એ દિવસ અગાઉ પાવાપુરીએ ભગ— વ્રતની હજુરમાં દાખલ થયા.
પ્રશ્ન ૭૩- ગેાશાળાને મહાવીર સાથે મળવુ, તેના દીક્ષાકાળ કેટલે અને મરણ કયારે પામ્યા ? તે સવિસ્તર જણાવશે ?
ઉત્તર-શ્રી મહાવીર દેવે ૩૦ વરસ ગૃહવાસમાં રહી દીક્ષા લીધી અને મહાવીરનુ' બીજી ચામાંસુ રાજગૃહી નગરીમાં પૂરૂ થયે ગેશાળા મખ્યા.
મહાવીરના દીક્ષાના ૮ વરસે ગશાળા ૯૬ વરસ ભેગા રહી જુદા પડયા. મહાવીરના દીક્ષાના ૧૦ વર્ષે -ગાશાળા પાર્શ્વનાથ ના પડિવાઇ થયેલા છ દિશાયરાને મળી તેની પાસેથી ( પૂના જ્ઞાનમાંથી ) લાભ, અલાભ, સુખ-દુઃખ, જીવવું—મરવું એ છ ખેલનુ જ્ઞાન મેળવી, એ વ` તપ કરી તેજીલેશ્યા ઉત્પન્ન કરી ૮ વર્ષ છમસ્યનાં ગણી જિન નામ ધરાવ્યું.
મહાવીરના છઠૂમસ્તનાં ૧૨ વર્ષ પૂરા થયે. ગશાળા બે વર્ષ અગા~ઉથી કેવળપણાનું નામ ધરાવતા.
એટલે મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયે જિનપદ ધારણ કર્યાં પહેલાં ગોશાળા એ વરસ અગાઉથી હું ચરમ જિન છું' એવું નામ ધરાવતા.
મહાવીરના કેવળપદના ૧૪ વર્ષ અને ગેશાળાનાં ૧૬ વર્ષે સાવથી નગરીમાં અન્ને ચામાસ' હાવાથી મહાવીર ઉપર ગૌશાળે તેજુલેશ્યાના હુમલા કા, અને તેજ તેજીલેશ્યાના પરાભવે પોતે પોતાનીજ તેજીલેશ્યાથી કાળ ધમ પામ્યા.
ગેાશાળા કાળધમ પામ્યા એ વખતમાં મહાવીરની પ્રવજ્યાનાં ૨૬ વરસ અને ગેાશાળાની પ્રવાઁનાં ૨૪ વરસ પૂરાં થયાં.
ખકાતનાં ૧૬ વરસ મહાવીર કેવળપદમાં વિચરી ૩૦ વરસ કેવળ પદનાં અને ૪૨ વરસ પ્રવજ્યાનાં ભાગવી ૭ર વર્ષે નિર્વાણું થય.
પ્રશ્ન ૭૪——ગોશાળાનુ સવ આઉભુ` કેટલું ?
ઉત્તર-—તે કઈ ઠેકાણેથી મળી આવતું નથી, પરંતુ તેની પ્રવજવ ના ૨૪ વર્ષના મેળ ભગવતીજીના ૧૫ મા શતકથી તથા ઈંગ્રેજી ઉપાસક દશાંગના ભાષાંતરમાં હેરલ સાહેબે અન્ય ગ્રંથેથી મેળવણી કરી છે, પણ સ આયુષ્યના મેળ તેને પણ મળી આવ્યે નથી. પણ અનુમાન કલ્પનાએ કોઇ ૩૬ વર્ષની ઉમરે કાળ કા કહે છે. એટલે ૧૨ વર્ષની ઉમર પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org