________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૬ ઠ્ઠો,
છે, ત્યાં એક પુરૂષવેદ છે. તથા વિપાક સૂત્રમાં સિંહરથ રાજા મરીને થયેલ છે.
પ્રશ્ન ૬૮— અનુત્તર વિમાનના દેવતાએ અંદરો અંદર કાંઇ વિચાર કે વાતચીત કરે કે કેમ ?
ઉત્તર- -એક બીજા મને કરીને વાત કરે, વિચાર કરે. જેમ ભગવતીજીમાં કહ્યું છે કે અનુત્તર વિમાનના દેવતાને મનેાદ્રષ્યની વગણાની લબ્ધિ હાવાથી કેવળી ભગવ ંતને મને કરીને પ્રશ્ન પૂછે અને કેવળી પણ મને કરીને ઉત્તર આપે, તે મને કરીને ગ્રહણ કરે એમ કહ્યુ` છે. એ ઉપરથી અંદર અંદર મને કરી અનુત્તર વિમાનના દેવતા વાત વિચાર કરે, પાતપેાતાના મહેલમાં રહ્યાં થાં વિચાર તથા વાત કરવા સભવ છે. તેની વિશેષ સાખીતી માટે જ્ઞાતાજી સૂત્રના અધ્યયન ૮ મૈં બાજુવાળા છાપેલા પાને ૮૪૩ મે તથા ૮૪૪ મે મલ્લિનાથ ભગવાનના અધિકારે કહ્યુ` છે કેઃ
ગાાઃ-~~~
vor
किंच तयं पम्मई, जंच तया भो जयंत पवरंमि
बुच्छा समय णिबद्धं देवा तं संभरह जाइ. १.
-
टोका:- किंच तयं गाहा, किमिति प्रश्ने, च इति वावयालंकारे, तयतत् पम्ह विस्मृतं जंतियत् च इति वाक्यालंकारे, तदा तस्मिन् काले भो इत्यामंत्रणे, जयंत प्रवरे जयंतामिधाने प्रवरे, अनुसार विमाने वुच्छति, उषिता निवासं कृतवंतः समय निबद्धं, मनसा निवद्धं, संकेतं, तथा प्रतिबोधनीया वयं परस्परे गति समक निबद्धं, वास हितैर्या, उपात्ता जातिस्तां देवाः अनुत्तर सुराः संतः तंतित देवतां वा देव संबंधिनां संस्मरत जाति.
માવાઃ- ગાથા-કિમિતિ પ્રશ્ન-ચેતિ વાકયાલ'કારે, તમ તત્તે, જ' જે ચેતિ વાકયાલંકારે, ત્યા તે કાલને વિષે, ભા-ઇતિ આમત્રણે, જયંત નામા પ્રવર પ્રધાન અનુત્તર વિમાનને વિષે વસ્યા રહ્યા સમય નિત્રદ્ધક મને કરી નિબદ્ધ બાંધ્યા કીધેા જે સ`કેત જિમ તિમ અમ્હે પ્રતિબેધવા માંહેમાંહે અથવા સમકનિબદ્ધ ૦ સંધાતે કરી જે ગ્રહી લાધી જાતિ જન્મ અવતાર પ્રતે તુમ્હે સભારાઇમ કહ્યો કુમારી ઇદ્ધાં મઠ્ઠી કુમારીએ કહ્યો કે, આજથી ત્રીજે ભવે, પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને વિષે સલિલાવતી વિજયને વિષે વીતશેાકા રાજધાનીને વિષે, મહાબળ પ્રમુખ આદિ દેઇ સાતે આપણે પ્રિય આાળમિત્ર રાજન હતા. ( વગેરે કપટ તપ કરી આપણે અનુત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org