________________
૩૭૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ દો.
ઉત્તર– અસહિયા ભરણે મરે તે સમુઘાત કર્યા વિના મારે. તે આશ્રી મારણતિક સમુદ્દઘાત ન હોય.
પ્રશ્ન ૬૬-પન્નવણાજીમાં આશેલીઆ નામને જીવ સમૂચ્છિમ પદ્રિય ધરતીમાં ઉત્પન્ન થાય છે તે ચક્રવર્તિ, વાસુદેવ, મંડલિક વગેરેના ખંડારવામાં સમૂર્ણિમ તિર્યંચ પદ્રિયપણે ઉત્પન્ન થાય છે. તે જમીન પિલી કરીને તેમાં કટકના કટકને નાશ કરે છે. તે પ્રમાણે પહેલા પદમાં કહ્યું છે. તે સંબંધી બીજો કોઈ દાખલે આપી સિદ્ધ કરી આપે તેમ છે?
ઉત્તર–હા, સાંભળ. સરસ્વતી નામનું માસિક ભાગ ૧૯ મે ખંડ ૨ જે જુલાઈ ૧૯૧૮ સંખ્યા ૧ પૂર્ણ સંખ્યા-૨૨૩ માં પૃષ્ઠ ૨૨ મે કેલમાં ૧ લે “પત્થર ઔર લકડી કે કીડે” એ નામના લેખમાં લખ્યું છે કે –
“પત્થર કે કીડે કિસી સીમા તક હમારી આજ કલકી સેનાકે ઉન સિપાહીકે સમાન હૈ જિનકે હમ સેપર્સ ઔર માઈનસંકે નામસે પુકારતે હૈ. જે પૃથ્વીને ભીતર સુરંગ ખોદકર દૂર તક ચલે જાતે હૈં, જે અપને શત્રુઓકે બડે બડે દ્રઢ ગઢેક ક્ષણમેં બાસીદસેં ઉડા દેતે હૈ. ઔર અપને સિપાહીકે બચાવકે લિએ પુરૂં ઔર ખાઈયા ઈત્યાદિ બનાતે હૈ. યે કીડે ભી અપને લગાતાર ઉદ્યોગ સેંકડે સેંકડે પત્થરેક તહમેં દૂર તક ચલે જાતે હૈં. વહાં અપને લિયે છોટી છોટી કોઠરીયાં બનાકર એકાન્તમેં ઈશ્વર ભજન સા કિયા કરતે હૈ. બહુધા સંગ મરમર ટુકડે કે ભીતર, જિનકે સંગ તરાશ અને લેહે કે ઓજારેસે ભી બડી કઠીનતાસે કાટ પાતે હૈ યે કીડે જીવિત નિકલતે હૈ. તબ લેગ ઈનકે દેખકર દંગ રહ જાતે હૈ, ઔર સમજતે હૈ કિ યે પત્થરહીમે પેદા હેતે હૈં. પરંતુ યહ વિચાર ઠીક નહીં.
આ ઉપરને લેખ દર્શનિક પૂરાવે આપ કરી જૈન સિદ્ધાંતના શબ્દોને મજબુત કરે છે.
- પ્રશ્ન ૬૭– સ્ત્રી વેદે મરી પુરૂષ વેદે ઉત્પન્ન થવાને કઈ સૂત્રને દાખલે છે?
ઉત્તર–હા જ્ઞાતાજી સૂત્રના ૧૪મા અધ્યયનમાં પિટીલાના અધિકારે પિટીલા તેતલી પ્રધાનની સ્ત્રી સંયમ પામી મરીને પિટીલ દેવ થયેલ છે. તથા દશાથત સકંધના ૧૦મા અધ્યયનમાં નિયાણાના અધિકારે– સાધુ સ્ત્રીનું ને સાધ્વી પુરૂષનું નિયાણું કરી નવ ચૈવેયકમાં ઉપજે એમ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org