________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા-ભાગ ૬ ઠ્ઠો.
છે, તે ઉપરથી ઘણા ભવમાં ખમ્બે વાર ૧૧મા ગુણુઠાણું અને એક વાર ૧૨ મા ગુણુઠાણે નિયંઠા પાની પાંચ આકરખા કરે.
૩૭૨
પ્રશ્ન પ—ભગવતીજી શતક (૨૫) મે ઉદ્દેશે. ૬ઠે-નિયઠા અધિ કારે પુલાક નિય’ઠાને ૩ સમુદ્દાત કહી. વેદનીય, કષાય, મારણાંતિક, ૩ તે અહિં પુલાકનુ' મરવું નથી ને મારણાંતિક સમુદ્દાત કેમ કહી ?
ઉત્તર—પુલાક નિયંઠે પ્રવર્તતાં મારણાંતિક સમુદ્ધાત હાય. પછી સમુદ્ર્ષ્ટાંતથી નિવી કષાય કુશીલાદિક પામી મરે. એમ અકારે કહ્યુ` છે.
પ્રશ્ન ૬૦—પુલાકની ગતિ આઠમા દેવલાક સુધીની કહી છે. તે તે આશ્રી મરવા સ`ભવ છે તે કેમ ?
ઉત્તર—પુલાકપણામાં વતાં આઠમા દેવલોકના અંધ પાડે તે આશ્રી કહેલ છે. પણ પુલાકપણામાં મરે નહિ. અનેરા નિયં મરી આઠમે દેવલે કે જાય. ઈત્યઃ—
પ્રશ્ન ૬૧—પુલાક નિયંઠાની ઘણા જીવ આશ્રી સ્થિતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટી અંતર્મુહૂતની કહી છે તે શી રીતે ?
ઉત્તર-~-પુલાકનિયંઠ અ’તમુહૂર્તની સ્થિતિએ વČતા એક સમય ખાકી રહ્યો છે એવા એક જીવ છે ને ખીન્ને જીવ પુલાકપણાને પ્રાપ્ત થયા. પ્રથમના જીવ એક સમય રહીને અનેરા નિયૐ પહેાંચ્ચા તે આશ્રી જાણવુ
પ્રશ્ન ૬૨—ભગવતીજી શતક ૨૫ મે, ઉદ્દેશે ૫ મે, ગયા કાળથી આવતા કાળ એક સમય અધિક અને આવતા કાળથી ગયા કાળ એક સમય ઉણા કહ્યો તેનું શું કારણ ?
ઉત્તર—કાળની આદિ 'ત નથી, માટે જ્ઞાની પુરૂષોએ પૃચ્છા સમયના વમાન સમય ( જ્યારે પૂછે ત્યારે ) આવતા કાળમાં ગણાવા વમાનના એક સમય અધિક કહ્યો; એ પણ અનાદિસિદ્ધ વાકયા છે.
પ્રશ્ન ૬૩—ભગવતજીમાં શતક ૨૫ મે, ઉદ્દેશે ૭ મે સજયાના અધિકારે કહ્યું છે કે-દ્રવ્યલિંગ શ્રી, સ્વલિંગમાં ૫ ચારિત્ર લાલે. અને અન્યલિંગ ગૃડુલિંગમાં પરિહારવિશુદ્ધ વરજી ૪ ચારિત્ર લાલે, અને ભાવલિંગ આશ્રી સ્વલિંગમાં પણ પાંચ ચારિત્ર લાલે, અન્યલિંગ ગૃહલિંગમાં એકે ચારિત્ર ન લાલે. એટલે સ્વલિંગમાં દ્રવ્યલિંગ આશ્રી અને ભાવલિંગ આશ્રી પાંચ ચારિત્ર કહ્યાં. અને અન્યલિંગ ગૃહલિંગમાં દ્રવ્યલિંગ આશ્રી ૪ ચારિત્ર અને ભાવલિંગમાં એકે ચારિત્ર નહિ. આ વિષે શુ' સમજવું ?
Jain Education International
Fr
For Private & Personal Use Only
www.jainelibrary.org