________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળ-ભાગ ૬ ઠ્ઠો. ૩૧ અને ઘણું ભવ આશ્રી ૩ ભવમાં ૯ વાર કરે તે પહેલે ભવ ૪ વાર, બીજે ભવ ચારવાર અને ત્રીજે ભવ ૧ વાર કરી મેક્ષ જાય. તે પરિહાર વિશુદ્ધ ચારિત્રની પેઠે અર્ધપુદ્ગલમા ત્રણ ભવ મનુષ્યના લેવા.
અને જથાખ્યાત ચારિત્ર પણ એક ભવ આશ્રી જઘન્ય ૧ વાર આવે અને ઉર્દુ ર વાર આવે. ઘણા ભવ તે ૩ ભવમાં ૫ વાર આવે. એટલે એક ભવમાં એકવાર તે ક્ષેપક શ્રેણી આશ્રી અને બે વાર તે ઉપશમ શ્રેણીએ ૧૧ મે ગુણઠાણે બે વાર જઈ પાછા વળી આઠમે ગુણઠાણે જ તે આશ્રી, અને ઘણા ભવ આશ્રી ત્રણ વાર મનુષ્યના ભવમાં બબ્બે વાર ઉપશમ શ્રેણીએ ચડી બે મનુષ્ય ભવમાં ૪ વાર અગીઆરમાં ગુણઠાણને ફરસી ત્રીજા મનુષ્યના ભવમાં ક્ષપક શ્રેણીએ ચડી પાંચમી વારનું જયાખ્યાત ચારિત્ર ફરસી મેક્ષે જાય. પણ ત્રણ ભવ અર્ધપુદ્ગલની અંદરમાં ગમે ત્યારે કરે.
પ્રશ્ન પછ– ભગવતીજી શતક (૨૫) મે ઉદેશે ૪ થે–પરંપરા સિદ્ધને નિશ્ચલ કહ્યા અને અનંતર સિદ્ધને સર્વથા કંપ છે એમ કહ્યું, તેનું શું કારણ?
ઉત્તર–સિદ્ધ ગતિને પ્રાપ્ત થતાં વાટે વહેતાં સિદ્ધને અનંતર સિદ્ધ કહીએ તે સર્વથા કંપે છે. અને સિદ્ધપણે પ્રાપ્ત થયા તે પરંપરા સિદ્ધ અચળ છે.
પ્રશ્ન પટ–ભગવતજી શતક (૨૫) મે-ઉદેશે દફે-૨૮મા આકરખા દ્વારમાં-નિયંઠાને પાંચ આકરખા કહી તે શી રીતે ?
ઉત્તર–પહેલે ભવે ઉપશમ શ્રેણી બે વાર કરી મરી અનુત્તર વિમાને જાય ને ત્રીજે ભવે વળી નિયંઠ (નિયંઠો એટલે ૧ મે-૧૨ગુણઠાણે પ્રવર્તે તે ) થઈ એટલે ૧૧મે ગુણઠાણે બે વાર ઉપશત શ્રેણી કરીને ત્રીજી વાર ક્ષેપક શ્રેણીએ ચડી સિદ્ધ થાય. એટલે પહેલા વિકલ્પ આ પ્રમાણે ત્રણ ભવમાં પાંચ આકરખા થાય. અને બીજો વિકલ્પ અર્ધ પદુગલમાં ત્રણ વાર મનુષ્યના ભવમાં પ્રથમના બે ભવમાં બબ્બે વાર અગ્યારમાં ગુણઠાણે નિયંઠા પણે ફરસી, પડી, કાળ કરી ત્રીજા મનુષ્યના ભવમાં ખારમે ગુણઠાણે નિયંઢાપણે અપડિવાઈ થાય તેજ ઉદ્દેશામાં નિયંઠાનું આંતરૂં ઉત્કૃષ્ટ અનંતા કાળનું કહ્યું છું, તે વિરાધક આશ્રી કહેલ છે. અને તેજ અધિકારે નિયંઠો ઉપશમ શ્રેણું એક ભવમાં બે વાર કરે એમ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org