________________
શ્રી પ્રકાર મિહનમાળા ભાગ-૬ ઠ્ઠો छेदोवढावणिय पुच्छा, गोयमा छेदोवडावणिय संजय तं जहति सामाइयं संजमं वा परिहारविमुद्धिय संजभंवा मुहुमसंपराय संजमंवा असंजमंवा संजमा जर्मवा असंजमंवा उपसंपज्जइ.
અર્થ-- છેદપસ્થાપનીય સાધુ, છેદપસ્થાનીય ચારિત્ર તો કે, સામાયિક ચારિત્ર, પરિહારવિશુદ્ધ ચારિત્ર,સૂક્ષ્મસંપરાય ચારિત્ર, તથા સંજમાનં જમ (દેશવિરતિ શ્રાવકપણું) તથા અસંજમ તે ચોથે ગુણઠાણે તથા અસંજમી દેવતાપણે પ્રાપ્ત થાય.
તથા ટીકામાં પણ એમ કહ્યું છે કે--
टीका:-- छेदोपस्थानीय संयतः छेोपस्थानीय संयतत्वंत्यजन् सामायिकसंयतत्वं प्रतिपद्यते तथादि देव तीर्थ साधु रजित स्वामी तीर्थ प्रतिपद्यमानः
ભાષામાં પણ એજ પ્રમાણે કહ્યું છે. એટલે ભાષામાં અને ટકામાં કહ્યું છે કે છેદેપસ્થાપનીય સંજતી તે છેદેપસ્થાપનીય ચારિત્ર તજીને સામાયિક ચારિત્રનું પ્રતિપાદન કરે તે આદિનાથ તીર્થકરના સાધુ અજીતનાથના તીર્થમાં ભળે ત્યારે તેમની પ્રવૃત્તિ પ્રમાણે સ્વીકાર કરે.
આ ઉપરથી એમ જણાય છે કે પહેલા તીર્થકરના સાધુ બીજા તીર્થ કરના શાસનમાં ભળે ત્યારે સામાયિક ચારિત્ર આદરે.
પ્રશ્ન પ૪– જ્યાખ્યાત ચારિત્ર છાંડતે શું પામે? - ઉત્તર–જથાખ્યાત ચારિત્રના બે ભેદ છે. એક ઉપશમ કષાયનું ને બીજે ક્ષીણ કષાયનું. તેમાં ઉપશમ કષાય જથાખ્યાત ચારિત્ર છાંડતે સૂક્ષ્મ સંપરાયપણું પામે તથા અસંજતી થાય-તથા સિધ્ધ થાય એટલે અગ્યારમાં ગુણઠાણાવાળે હોય તે તેજ ગુણઠાણે કાળ કરે તે અનુત્તરવિપાને દેવતા થાય, તે અસંજતિ હોય, અને પડે તે ૧૦ મે ગુણઠાણે જાય. ત્યાંથી ઉપશમવાળો પડે તે પહેલા ગુણઠાણા સુધી પણ જાય. અને દર્શનમેહનયની ૭ પ્રકૃતિને ક્ષય અને ચારિત્રમેહનીયની ૨૧ પ્રકૃતિને ઉપશમવાળે ૧૧ મા ગુણઠાણાવાળો પડે તે થે ગુણઠાણે અટકે એ બીજો ભેદ. અને ત્રીજે ભેદે સિદ્ધ થાય એટલે ૧૧ મા ગુણઠાણેથી ઉપશમ શ્રેણીઓથી પડે તે દશમેથી નવમે અને ત્યાંથી આઠમે આવી પ્રથમ સાત પ્રકૃતિને ક્ષય ન થયે હેય તે તેને ક્ષય કરી ચારિત્રાવરણીયને અનુક્રમે ક્ષય કરતા ક્ષપક શ્રેણીએ ચડી ૯ મે, ૧૦ મે થઈ ૧૨ મે ગુણઠાણે અઠ્ઠાવીસે પ્રકૃતિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org