________________
૩૮ શ્રી પ્રકાર-મનમાળા—ભગ . પચાસ) હોય અને તિર્થ કર દેવ ઉત્કૃષ્ટી ૧૭૦ હોય, અને સંખ્યાતગુણા કેમ કહ્યા?
ઉત્તર–ભરત, ઈરવૃત આશ્રી સંખ્યાતગુણ અને મહાવિદેહના ભેળવતાં વિશેષાહિયા થાય છે.
પ્રશ્ન ૫૦–કેવળીને દેવાધિદેવમાં ગણવા કે ધર્મદેવમાં ગણવા ?
ઉત્તર—દેવાધિદેવમાં ન ગણાય. દેવાધિદેવની આગતિ ત્રીજી નરક સુધીની અને વૈમાનિક દેવની અને કેવળીની આગતિ તે ચારે ગતિની છે. માટે તે ધર્મદેવમાં ગણાય. દેવાધિદેવની ગતિ એક મેક્ષની જ છે અને ધર્મ દેવની ગતિ દેવલેકની અને મેક્ષની. માટે મોક્ષ જવાવાળા સામાન્ય કેવળી ધર્મદેવમાં ગણવા.
પ્રશ્ન પ૧–ધર્મદેવની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને સંચિડાણ કાળ એક સમયને કહ્યો તેનું શું કારણ? અને સંચિડયું એટલે શું?
ઉત્તર–સ્થિતિ ચારિત્ર આશ્રી કહી છે. સામાયિક ચારિત્રની સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્તની કહી છે, અને સંચીઠણ તે ભાવ આશ્રી છે. એટલે ચોથા ગુણઠાણાવાળે ભાવ ચારિત્ર ચડે તે પાધરે ૭ મે ગુણઠાણે જાય ત્યાં જઘન્ય એક સમય રહીને કાં તે મરે કે કાં તે પાછો પડે. એક સમય ૭ મે ગુણઠાણે જઘન્ય સ્થિતિએ સાધુપણું ભગવ્યું તે સંચીઠણા કાળ કહ્યો.
પ્રશ્ન પર—છેદપરથાપનીય ચારિત્ર એક ભવમાં જધન્ય ૧, ૨, ૩ વાર અને ઉત્કૃષ્ટ ૧ર૦ વાર આવે તે કેમ?
ઉત્તર–નિરતિચાર તે એક વખતજ આવે. સાતિચાર જઘન્ય કવાર કહ્યું તે મૂળ દોષ લાગવાથી ત્રણવાર ઉપર છેદ નથી, અને ઉત્તર દોષમાં અતિચાર લાગવાથી (એટલે મૂળના કારણના અતિચાર લાગવાથી તેનું પ્રાયશ્ચિત છેદ રૂપે આપવામાં આવે તે એક ભવમાં ૧૦૦ વાર આ ઉપરાંત નહિ. શાખ ભગવતીજી શતક ૨૫ મે, ઉદ્દેશે છ મે. તે પ્રશ્ન પ૩–સામાયિક ચારિત્રવાળા સાધુ છેદો પ્રસ્થાપનીય ચારિત્ર અંગીકાર કરે તે તે કીક. કેશીસ્વામી ગતમ ભેગા ભળ્યા તે આશ્રી પણ છેદો સ્થાનીયવાળી પહેલા તીર્થકરના સાધુ બીજા અજીતનાથ તીર્થ કરના શાસનમાં ભળે તે કેમ કરે ?
ઉત્તર—છેદો સ્થાનીય ચારિત્ર છાંડી સામાયિક ચારિત્ર પડિવજે, શાખ ભગવતીજી શતક ર૫ મે, ઉદેશે ૭ મે બાબુવાળા છાપેલ પાને ૧૭૮૨ મે દ્વાર ૨૫ મે કહ્યું છે કે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org