________________
૩૬૪ કી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ હો. અતંકિયા મહાકર્મવંત, થોડા કાળની દીક્ષામાં આકરે તપ કરીને સિદ્ધ થયા. તે ગજસુકમાલ ૨ ત્રીજી અંતક્રિયા મહાકર્મવંત જીવત્ બીજ અંત કિયાની પેઠે કહેવું. પણ એટલે વિશેષ ઘણું કાળની દીક્ષા પાળી, ઘણે કાળ મહાવેદના ભેગવી સિદ્ધ થયા તે સનતકુમાર ચક્રવર્તિ ૩ ચેથી અંતકિયા અલ્પ કર્મવંત, તપ કર્યા વિના, વેદના ભેગવ્યા વિના થડ કાળને સંયમ ઉત્કૃષ્ટ પાળી સિદ્ધ થયા તે મરૂદેવા ભવગતી. ૪ એ ચાર અંતક્રિયા છેવટની કિયા મેક્ષ જાવાની કહી છે. તે ત્રીજી અંતક્રિયા અનંતકુમાર ચકવતિની કહી છે. તે તેજ ભવે મોક્ષ ગયા છે એ ખુલ્લે પાઠ છે.
પ્રશ્ન ક૨–પ્રથમ ઠાણાંગજીને દાખલે ચક્રવતિને સર્વાર્થસિદ્ધ વિમાનની ગતિનો કહ્યો તે ઠીક પણ ત્યાં રાજા એ પાઠ છે. તે કોઈ ચક્રવતિને ખુલ્લે પાઠ છે? હેય તે બતાવે.
ઉત્તર–સાંભળે, સમવાયાંગજીમાં ૨૩ મા સમવાયમાં કહ્યું છે કેબીજા તીર્થકરથી માંડીને ૨૩ તીર્થકર આગળના ભવે મંડળિક હતાં, અને પહેલા રાષભદેવ સ્વામી આગલા ભવે ચક્રવતિ હતા. તે સૂત્રપાઠ– जंबूदीवेणं दावे इमिसे उसप्पिणिए तेवीसं तित्थंकरा पुव्व भवे मंडलिया रागणो हुथ्था तं. अजित संभव जाव वद्धमाणेय उसभेण अरहा कोसलिए चक्कट्टि हुथ्था ઋષભદેવ અરિહંત કોશલ દેશના ઉપન્યા તે પહેલા ભવે વજનાભ ચક્રવર્તિ હતા.
આ પહેલાના અધિકારમાં કહ્યું છે કે-૨૩ તીર્થંકર પૂર્વે ૧૧ અંગ ભણેલા હતા, અને રાષભદેવ અરિહંત આગળના વજીનાભ ચક્રવર્તિના ભવમાં ૧૪ પૂર્વી હતા. તે સૂત્રપાઠ–ઉમેvi ગાદા જોઝિg (gષ્યમ) चौदस पुब्धि हुथ्था.
- તેજ સમવાયાંગ સૂત્રમાં તીર્થકર ચંડિકામાં વીશ તીર્થ કરના નામ કહ્યા પછી પૂર્વ ભવનાં નામ કહ્યાં છે. તેમાં પહેલા તીર્થંકર શ્રેષભદેવના પૂર્વ ભવે વનાભ કહેલ છે. તે પાઠ – एतेसिं चउवीसाए तित्थंकराणं चउवीसं पुव्वं भवियणामधेज्जा हुत्था तं पढमेत्थ वइरनामे.
એટલે પહેલા તીર્થકર ઋષભદેવ સ્વામીને પૂર્વ ભવ મનુષ્ય આશ્રી વજાનાભ ચક્રવતિ મહાવિદેહ ક્ષેત્ર થયા. ત્યાં વીશ સ્થાનક ફરસ્યાં,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org