________________
શ્રી પ્રકાર મિહનમાળા-ભાગ ૬ . ૩૬૦ ઉત્તર–જઘન્ય આંતરૂં એક સાગર ઝાઝેરું અને ઉત્કૃષ્ટ આંતરૂં અધ પુગળ પરાવર્તનનુ નરદેવનું ભગવતીજીમાં કહ્યું છે.
પ્રશ્ન ૩૯–કોઈ એમ કહે કે ચક્રવતિનું આત્મબળ ઉત્કૃષ્ટ હોય માટે આવળું આત્મબળ ફેરવે તે સાતમી નરકે ૩૩ સાગરોપમની સ્થિતિ એ ઉપજે, અને સવળું આત્મબળ ફેરવે તે મેક્ષ જાય, પણ દેવામાં તે જાયજ નહિ તેનું કેમ ?
ઉત્તરએ વાત મળે નહિ. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ રસે અવળું કે સવળું આત્મબળ ફેરવાય છે. આ પ્રશ્ન ઉત્કૃષ્ટ રસનું છે જઘન્ય રસવાળે પહેલી નરકે એક સાગરને આઉખે ઉત્પન્ન થાય છે, તેમ દેવલેકમાં જાય તે પણ એક સાગરની સ્થિતિએ ઉત્પન્ન થાય. તેમ અવળું આત્મબળ મધ્યમ રસે ફેરવનારે બીજી નરકથી છઠ્ઠી સુધી જાય. અને ઉત્કૃષ્ટ રસવાળે સાતમીએ ઉત્કૃષ્ટી સ્થિતિએ જાય. અને સવળું આત્મબળ મધ્યમ રસ્તે ફેરવનારે પહેલા દેવલેકમાં એક સાગર ઉપરાંતની સ્થિતિથી માંડી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી જાય. અને ઉત્કૃષ્ટા રસે આત્મબળ ફેરવ નારે મેક્ષે જાય, એ સિદ્ધાંતને ન્યાય છે. '
પ્રશ્ન ૮૦–ચક્રવર્તિ એક સાગર ઝાઝેરા અંતરે પાછા ચક્રવર્તિ થાય તે તે પહેલી નરકના નીકળ્યા ચવકર્તિ થાય છે અને પહેલી નરકે ઉત્કૃષ્ટ આઉખું એક સાગરનું કહ્યું છે ને આંતરૂં એક સાગર ઝાઝે કહ્યું તેનું શું કારણ?
ઉત્તર–એક સાગર તે પહેલી નરકને લે. ઝાઝેરામાં કુમારપણું, મંડળિકપણું, જ્યાં સુધી ચક રત્ન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ઝાઝેરામાં ગણી એક સાગર ઝાઝેરું આંતરૂં જાણવું.
પ્રશ્ન ૪૧-સનંતકુમાર ચક્રવર્તિ દેવલેકમાં ગયાં છે કે મેક્ષ ગયા છે?
ઉત્તર–ટીકાકાર વગેરેની માન્યતા ત્રીજા દેવલેકે ગયાની છે, પણ તે વાત સંભવતી નથી, કારણકે ઠાણાંગજીના એથે ઠાણે, પહેલે ઉદેશે ચાર અંતકિયાના સ્વામી કહ્યા છે, તેમાં અનંતકુમાર ચક્રવર્તિ કહેલ છે અને ત્યાં મિક્ષ ગયા પણ કહ્યા છે. જુએ મૂળ પાઠ ચોથું ઠાણું મંડાતાંજ પાને ૧૯૮મેથી કહ્યું છે કે
ચાર અંતક્રિયામાંની પહેલી અંતકિયા અલ્પકર્મવંતને અલ્પ તપવંત ઘણે કાળ દીક્ષા પાળીને મેક્ષ ગયા તે ભરત ચક્રવતિ ૧ બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org