________________
શ્રી પ્રનેત્તર ગ્રહનમાળા—ભાગ ૬ ઠ્ઠો.
31
બ્રહ્માત્તનાં વાકય જે, હું ધર્મના મા` જાણુ' છું ઇત્યાદિ વાય— પરથી મુનિએ આય કમ અંગીકાર કરવા આદિથી દેવગતિમાં જવાનુ કહ્યુ તેના હેતુ એ છે કે મારા કહેવા પ્રમાણે જો રાજા વતે તે તેને સમકિતની પ્રાપ્તિ થાય તેવા સ`ભવ છે, અને જો સમિતિ પામે તે અવશ્ય સંસાર છાંડે, માટે અત્યારે તેને સમકિતની પ્રાપ્તિના ઉપાય અતાવવા. જો સમકિત પામે તે કામભેગ ઉપરથી મૂર્છા ઉતરે અને સાધુપણું સહેલાઇથી પ્રાપ્ત થાય એવા નિયમ છે. ચક્રવર્તિ સમકિતી હોય યા જ્યારે સમકિત પ્રાપ્ત થાય ત્યારબાદ થોડા ઘણા કાળે પણ સદ્ગુરૂના યાગે અવશ્ય સંસારના ત્યાગ કરે અને મેક્ષ તથા દેવગતિ પામે એ વાત નિઃસ ́શય છે. એવા હેતુથી ચિત્ત મુનિએ આ કર્મ અંગીકાર કરવાના મેધ કર્યો. પણુ નિયાણાના બળવાનપણાને લઈને તે વાત રૂચી નહિ અને કામભોગની અવિતત્તાએ મરીને સાતમી નરકે બ્રહ્મદત્ત ચક્રવતિ ગયેા. ઇત્ય :--
પ્રશ્ન ૩૧—નિયાણાનું સ્વરૂપ જાણતાં છતાં ચિત્ત મુનિએ બ્રહ્મદત્તને મેધ કર્યાં તેનુ શું કારણ ?
ઉત્તર-એ મુનિના ધમ છે. નિયાણાવાળાને મેષ આપે, પણ ઉત્કૃષ્ટા રસનુ નિયાણુ હોય તે તે મુનિના એધ સાંભળે પણ સહે કે અંગીકાર કરી શકે નહિ. શાખ દેશશ્રુત સ્કંધના દશમા અધ્યયનની.
પ્રશ્ન ૩૨---ચક્રવર્તિ સમકિત પામી સમિતિમાં કાળ કરી દેવગતિને પામે કે નહિ ?
ઉત્તર-સમકિત પામી ચક્રવર્તિની પદવીમાં ન મરે. અવશ્ય દીક્ષા લઇ ધર્મદેવની પદવીમાં મરે. નરદેવની પદવીમાં મરે તે મિથ્યાત્વ સહિત નરકેજ જાય.
પ્રશ્ન ૩૩—જેમ વાસુદેવને નરક ગતિના બંધ પડયા પછી સમિક તની પ્રાપ્તિ થાય છે તેમ ચક્રવર્તિને શા માટે ન થાય ?
ઉત્તર-ચક્રવર્તિને વાસુદેવની પેઠે સમકિત થવા સંભવ નથી. કારણ કે-વાસુદેવ તા સ નિયાણુકડાજ હોય છે, અને મરીને નરકેજ જાય. તેમ ચક્રવર્તિને ન હેાય. ચકવતિ નિયાણુકડા કોઇકજ હોય ઘણા ન હેાય. નિયાણુકડા અવશ્ય નરકેજ જાય, અને નિયાણા વિનાના હોય તે કામલેગથી મુકત થઇ સંસાર તજી મુનિપણું અ’ગીકાર કરે તે મેક્ષ અથવા દેવલેક જાય, અને કામભોગને ન છાંડે તે મરી નરકે જાય. સમુચ્ચે તેની ગતિ ત્રણ કહેવાય.
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org