________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ
છે.
૩૫૯
ઉત્તર–ચક્રવર્તિ પણમાં મરે તે નરકે જાય, અને દીક્ષા લે તે દેવલેકમાં તથા મેક્ષમાં જાય.
પ્રશ્ન ર૭-કેટલાક કહે છે કે ચકવતિની બેજ ગતિ કહી છે તે
કેમ?
ઉત્તર–કઈ છે ગતિ કહી છે?
પ્રશ્ન ૨૮–નરક, અને મોક્ષ ગતિ ઠાણાંગ, સૂત્રમાં કહી છે એમ સાંભળ્યું છે.
ઉત્તર-ઠાણાંગ સૂત્રમાં એ પ્રમાણે કોઈ ઠેકાણે લેવામાં આવતું નથી, પણ ચક્રવર્તિની નરક તથા દેવતાની ઉત્કૃષ્ટ સ્થિતિ આશ્રી સાતમી નરક તથા સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય એમ કહ્યું છે. તે મૂળ પાઠથી જણાવીએ છીએ. ઠાણાંગ ઠાણે ૩ જે ઉદ્દેશે ૧ લે, બાબુવાળા છાપેલ પાને ૧૩૬ મે કહ્યું છે કે
तओ लोगे णिस्सीला णिव्यया णिग्गुणा णिम्मेरा णिपञ्चक्खाण पोसहोववासा कालमासे कालं किच्चा अहे सतमाए पुढवीए अप्पइठाणे णरए णेरइत्ताए उववज्जति तंजहा रायाणो मंडलिया जेय महारंभी જોવી છે.
ભાષા-અપ્રતિષ્ઠાન નરકવાસમાં જે ઉપજે તે કહે છે. ત્રણ લેકને વિષે શીલ રહિત, વ્રત રહિત, ઉત્તર ગુણ તથા દાનાદિ ગુણ રહિત, મર્યાદા વિનયાદિ રહિત, નવકારશી પ્રમુખ પચ્ચખાણ રહિત, પિષધ ઉપવાસ રહિત એહવા કાળમા–કાળને અવસરે કાળ કરીને હેઠે સાતમી નરક પૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નરવાસમાં નારકીપણે ઉપજે તે કહે છે.–રાજી ચક્રવર્તિ. I મ ડીક બીજી રાજા. / વી મેટા આરંભન કરનાર કુટુંબી કુટુંબના ઘણી
હવે સર્વાર્થસિદ્ધમાં જે ઉપજે તે કહે છે – तओ लोए ससीला सव्वया सगुणा सम्मेरा सपच्चरखाण पोसहोववसा कालमासे काल किच्चा सव्वठसिद्धे महाविभाणे देवत्ताए उववंतारो भवंति रायाणो परिचत्त कान भोगा । सेणावई. । पसत्थारो ।
ભાષા –-ત્રણ લેકને વિષે શીલવંત, વ્રત પચ્ચખાણ સહિત એટલે પાંચ મહાવ્રત સહિત, ગુણવંત, મર્યાદાવંત, ચિખાણ સહિત, પૌષધ ઉપવાસ સહિત, મરણાવસરે કાળ કરી સર્વાર્થસિદ્ધ મહા વિમાનમાં દેવતા પણે ઉપજે તે કહે છે. રાજા ચકવર્તિ પ્રમુખ કામ ભેગના છેડનારા સેના પતિ સૈન્ય નાયક. પ્રશસ્તાર ધર્મ શાસ્ત્રના જાણનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org