________________
શ્રી પ્રશ્નાત્તર માહનમાળા—ભાગ ૬ ઠ્ઠો.
પ્રશ્ન ૨૪-પરમાણુપુદ્ગલ સમ શ્રેણીએ એક સમયની ગતિએ જતાં રસ્તામાં બીજે પરમાણુઓ સામે મળે તેા કેમ થાય ?
ઉત્તર—એ વિષે ઠાણાંગજી સૂત્રમાં સારો ખુલાસો આપ્યા છે તે સાંભળા–ઠાણાંગજીના ઠાણે ૩ જે, ઉદ્દેશે ૪ થે, કહ્યુ` છે કે-તિવિષે તૈય पडियाए प. तं. परमाणु पोराले परमाणु पोग्गलं पडिणिज्जा १, लक्खत्ताए पडिणिज्जा २ लागतेवा पडिहणेजा ३. ૨,
૩૫૮
અર્થ –ત્રણ પ્રકારે પુદ્ગલના પ્રતિઘાત તે ગતિનો ખલાવે તે કહે -પરમાણુપુદ્ગલ તે પરમાણુપુગલને આખડયે ગતિ ખલાય ૧, લુખા પણે ગતિ ખલાય ૧, જેહવી ગતિ કરતા હતા તેડુવી ન થાય ૨, લેાકાંતે ધર્માસ્તિકાયાદિકના અભાવથી ગતિ ન ખલાય ૩. એ પુદ્ગલોના પ્રતિઘાત
કહ્યો. તેના ભાંગા નીચે પ્રમાણે કહે છે,
૧. પહેલે ભાંગે, પરમાણુ
ખંધ થઇ જાય.
પરમાણુઓ સામે મળે તે હિંપ્રદેશી
૨ ખીજે ભાંગે જેની ગતિ મંદ હોય તે સામા પરમાણુઆના ઠેલે પાછો વળે (જેણે વધારે ગતિ કરી હેાય તે મંદ ગતિના કહેવાય.)
૩ ત્રીજે ભાંગે, એક શ્રેણીમાં ઘણા પરમાણુઓ સમાય માટે સામ સામા પરમાણુગ્માને પડખે થઈને ચાલ્યા જાય તે પણ સમશ્રણીએ ગણાય, અને ચાથે ભાંગે, પરમાણુ પરમાણુઆને ભેદીને ચાલ્યો જાય (એ સંભવતું નથી.)
પ્રશ્ન ૨૫—જીવને ચક્રવર્તિની પદવી પ્રાપ્ત થાય છે તે પૂર્વે સમકિત પ્રાપ્ત થયેલાનેજ થાય કે અનેરાને પણ થાય ?
•
ઉત્તર—ભગવતીજી શતક ૧૨ મે, ઉદ્દેશે. ૯ મે નરદેવનું આંતરૂ જધન્ય એ સાગર ઝાઝેરૂ અને ઉત્કૃષ્ટુ અનંત કાળનુ' તે અધ પુદ્ગલ પરાવર્તન કહ્યુ' છે ત્યાં અંકારનુ કહેવું એમ છે કે-પ્રથમ ચક્રવર્તિપણુ પામે તે સકિત પામે ને જેને દેશે ણે અ પુદ્ગલ પરાવર્ત નહીજ સંસાર હુવે તેને ઉત્કૃષ્ટ આંતરે બીજીવાર ચક્રવર્તિપણુ લાલે ને પહેલી નરકે પણ ઉત્કૃષ્ટ આઉખે ઉપજે, ચક્ર પ્રાત ન થાય ત્યાં સુધી જધન્ય આંતર્' એક સાગર ઝાઝેરૂ જાવું.
પ્રશ્ન ૨૬-ચક્રવર્તિ મરીને કઇ ગતિમાં જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org