________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ ઠ્ઠો.
૩પ૭ *
વહ વસ્તુકા વસ્તુત્વ હૈ સૂત્રજીમેં કહા હૈ કિ સત્-ઉત્પાદ, વ્યય, ધ્રુવયુક્ત હતા હૈ અર્થાત વસ્તુકી હાલતે બદલતી હૈ પર વસ્તુ કાયમ રહતી હૈ.
ઉપરના લખાણથી ચેકસ સિદ્ધ થાય છે કે પરમાણપુદ્ગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મૂળ સત્તાના જે હોય છે તે તેવાજ ભાવે–તેવાજ સ્વરૂપે રહે છે. તે બદલતા નથી વર્ષ માવળ વિનતિ ' અર્થાત્ પિતાપણામાં રહેલા પરમાણુઓનો સ્વભાવ બદલાત નથી એ વાત સિદ્ધ છે. પ્રશ્ન ૨૦–પુદ્ગલેને ખંધરૂપે બંધ કેવી રીતે થાય?
ઉત્તર–“તત્વાર્થી ધિગમ સૂત્રમ્ ” પાને ૭૧ મે નિષ્પાપા – સ્નિગ્ધતા અને રૂક્ષત્વ [ ચીકાશ અને લુખાશ ] વડે કરીને બંધ થાય છે અર્થાત્ સ્નિગ્ધપુદ્ગલોને લુખા પુદ્ગલ સાથે મળવાથી બંધ થાય છે.
પ્રશ્ન ૨૧––પરમાણુપુદ્ગલની ગતિ કેવી રીતે હોય?
ઉતર–ભગવતીજી શતક ૨૫ મું ઉદ્દેશો ૩ જે, બાબુવાળા છાપેલા પાને ૧૬૮૦ મે તેમાં છ શ્રેણી કહી છે. તે એ રીતે કે-૧ ૩જુ, ૨ એક વંકા, ૩ દુવંકા, * એક ખહ [પડખાભર), પ દુખહા, ૬ ચક્રવાલ, ૭ અર્ધ ચકવાલ. તેમાની પરમાણુપુદ્ગલ અણુસેઢી એટલે ત્રાજુ ગતિએ પ્રવર્તે અને દિપ્રદેશથી માંડી અનંત પ્રદેશબંધ તે આસેઢીને વિસેઢી બેય ગતિયા તે સાતે શ્રેણીય પ્રવર્તે એમ કહ્યું છે.
પ્રશ્ન ર–પરમાણુની ગતિ ડામાં થોડી કેટલા સમયની ?
ઉત્તર–ભગવતીજી શતક ૨૫ મે ઉદ્દેશે ૪ થે બાબુવાળા છાપેલા પને ૧૭૧૬ તથા ૧૭૧૭ મે કહ્યું છે કે પરમાણુપુદ્ગલને પિતાના સ્થાનકથી છૂટી પાછા પિતાના સ્થાનકે આવતાં આતરૂં પડે તે જઘન્ય ૧ સમયનું અને ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્ય ભાગ કહ્યો, અને પરસ્થાનક આશ્રી જઘન્ય ૧ સમય, ઉત્કૃ અસંખ્યાતા કાળનું આતરૂં પડે એ અપેક્ષાએ પરમાણુપુદ્ગલ સમણીએ ૧ સમયમાં ચોદ રાજલોક ગતિ કરે.
પ્રશ્ન ૨૩-એક પરમાણુપુદ્ગલ એક સમયમાં કેટલો જાય ? અને તે ખુલ્લા શબ્દમાં ક્યા સૂત્રમાં કહેલ છે?
ઉત્તર–ઉપરના પ્રશ્નોત્તરમાં તેને ખુલાસે થઈ તે ગમે છે. વિશેષ માટે ભગવતીજી શતક ૧૬ મે. ઉદ્દેશે ૮મે, બાબુવાળા છાપેલ પાને ૧૩૩૪ ૩૫ મે કહ્યું છે કે-પરમાણુપુદ્ગલ એક સમયે ચૌદ રાજલેક ફરશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org