________________
૩૫૪
શ્રી પ્રકનેત્તર મેહનમાળા–ભાગ દો.
જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ રહે. પછી અવશ્ય બંધમાં મળી જાય. કાં તે દ્વિપ્રદેશી બંધ થાય કે જાવત્ અનંત પ્રદેશી ખંધમાં મળી જાય. એટલે પરમાણુઓ પરમાણુઆપણે અત્યારે નથી માટે તેની સ્થિતિ કહી.
એજ ન્યાયે ભગવતીજીમાં આ ચાલતા અધિકારે એક ગુણ કાળાથી જાવતુ અનંત ગુણ કાળા સુધીની સ્થિતિ જઘન્ય એક સમયની એને ઉત્કૃષ્ટી અસંખ્યાતા કાળની જાણવી.
ટીકામાં પણ કહ્યું છે કે--તત્ર પરમાણુ ત્યારે ચિંતા કોણે असंखेनं कालंति ॥ असंङख्येय कालात्परतः पुदगलानामेकरूपेण स्थित्यभावात् ॥
અથ ભાષા-પરમાણુપુદ્ગલ હે ભગવન? કાળથી કેટલે કાળ રહે? ઇતિ પ્રશ્ન. ઉત્તર-હે ગતમ! જઘન્ય થકી એક સમય ઉત્કૃષ્ટી થકી અસં–
ખાતે કાળ જેહ ભણી અસંખ્યાતા કાળાથી ઉપરાંત પુદ્ગલને એકરૂપે કરી સ્થિતિને અભાવ છે.
તેમજ પાને ૩૫૮ મે કહ્યું છે કે-જે પરમાણુઓ બંધમાં મળે હતા તે પાછે પરમાણુપણે આવતાં કેટલે કાળ લાગે ? તેના ઉત્તરમાં પણ એજ પ્રમાણે કહ્યું છે કે-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતે કાળ. તે ઠેકાણે કહ્યું છે કે પરમાણુપદુગલ સ્કંધને મળી વળી કેટલે કાળે પરમાણુ થાય? ઇતિ પ્રશ્ન. ઉત્તરમાં ભગવતે કહ્યું કે હે ગતમ! જઘન્ય થકી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતે કાળ
અહિયાં તે ખુલ્લું કહ્યું છે કે-ભગવંતે પરમાણુઓની સ્થિતિ કહી પણ પરમાણુઆને નાશ કહ્યો નથી. તેમજ એક ગુણ કાળાદી વર્ણ આદિ સર્વ પર્યાયની પરમાણુની પેઠેજ સ્થિતિ કહી. એટલે બીજામાં મળી જવા આશ્રી અથવા તદુસ્વરૂપે રહેવા આશ્રી સ્થિતિ કહી છે. એટલે અસંખ્યાતા કાળથી વધારે જે જે ભાવને-જે જે વર્ણાદિ પર્યાયને પરમાણુઓ હોય, તે પ્રમાણે પરમાણપણે રહે નહિ. એટલે બીજામાં મળી જાય, અને ત્યાં પણ અસ ખાતા કાળથી વધારે રહી શકે નહી, એટલે જેવા સ્વરૂપે જેવી પર્યાયે દાખલ થયો હતો તેજ બહાર નિકળી એમાં કોઈ જૂનાધિકપણું થતું નથી. એમ ભગવતીજીના કથનથી નિર્ણય થાય છે.
પર્યાયનું પાલટવાપણુ તે સ્કંધમાં મળી જવાને લીધે જ કહેલ છે. એટલે જે પરમાણુઓ દ્રવ્ય રૂપે મૂળ સત્તાને વર્ણાદિ પર્યાયને હોય તે તે તેજ ભાવે રહે તે શાશ્વત, બીજા સ્કંધમાં મળી જવાથી સામા પર–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org