________________
શ્રી પ્રનેત્તર મેહનમાળા-ભાગ ? હો.
વળી કેટલાક એમ પણ કહે છે કે, પરમાણુશ્મની અંદર એકજ વર્ણાદિ પવ ન હેાય. જ્યાં મુખ્યત્વે જે વર્ણાદિ હોય તેમાં ગૌણુતાએ અનેરા વર્ણાદિ પણ હાય એટલે એક વર્ણાદિ પર્યાંય પાલટે એટલે બીજી પ્રકાશમાં આવે. એમ પર્યાય પાલટવાના સંબધમાં અનેક તકે સાંભળવામાં આવે છે તેનુ કેમ ?
ઉત્તર—એ તે સો સોના મગજની વાતો છે. જેમ જેની કલ્પનામાં આવે તેમ કહે. પણ આપણે એટલું તેા જાણીએ છીએ કે પરમાણુ અને પર્યાય કાંઇ જુદો પદાર્થ નથી. પય મળીને પરમાણુઓ છે અને પરમાણુએ એ પયાયના મળેલા એક ખારીકમાં ખારીક ઝીણામાં અણ્ણા એકના એ ભાગ ન થાય તેવા એક પદાર્થ છે. તે માત્ર ૧ વહુ ૧ ગધ ૧ રસ તે બે પનાજ અનેલે છે કે જે શાશ્ર્વત પરમાણુઓના નામથી આળખાય છે અને જે વાર્દિક પાંચ છે તે પર્યાયના નામથી ઓળખાય છે. એટલે ભગવતીજીના ૧૪ મા શતકમાં કહ્યા પ્રમાણે પરમાણુ દ્રવ્યથી શાશ્વતા કહ્યો અને વાદિક પાયથી અશાશ્વતા કહ્યો, તે મૂળ પર્યાય આશ્રી નહિં પણુ અન્ય પુદ્ગલેામાં મળી જાય તે તેની પાય કહેવાય એટલે ત્યાં ના વ` ગંધ, રસ, સ્પર્શીમાં મળી. જવાથી પરમાણુઆપણું ટળી ગયું. તે આશ્રી અશાશ્વતો. એટલે દ્રવ્ય તે પેાતાના મૂળ સ્વભાવ જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શોના હોય તે, અને પાય તે પેતા સાથે બીજા પરમાણુનુ મળવાપણુ' અને પેાતાનુ બીજામાં ભળવાપણું, તે પર્યાયના પાલટણ ગુણ થવાથી તે અશાશ્ર્વતા અને તેની સ્થિતિ પણ કહી છે.
જેમ પરમાણુઓ જો કે છે તો શાશ્વતા પણ તેની સ્થિતિ જધન્ય ૧ સમયની ને ઉત્કૃષ્ટી અસ ખ્યાતા કાળની કહી તેનું શુ કારણ ? શું તે એક સમયમાં કે અસ`ખ્યાતા કાળમાં નષ્ટ થઇ જવાના ? તે જરા વિચાર કરવા. હવે તે મૂળ પાડે દેખાડીએ છીએ.
843
ભગવતીજી શતક ૫ મે, ઉદ્દેશે છ મે ખબૂવાળા છાપેલ પાને ૩૫૬ મે તથા ૩૫૭ મે કહ્યુ` છે કે
परमाणु पोलेणं भंते ? कालओ केवं चिरं होइ ? गोयमा ? जहणेणं एगं समयं उक्कोसेणं असंखेज्जं काल
અહિંયાં પરમપુદ્ગલનો કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ કહ્યો તે શું તે પરમાણુએ અસખ્યાતા કાળે નષ્ટ થઇ જાય ? એમ તે કદી બને નિહ. પણ પરમાણુઓને પરમાણુપણે રહે ત
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org