________________
શ્રી પ્રશ્નોત્તમોહનમોહન–માળા ભાગ ૬ હો. ૩૫૫ માણુઓની બહુલતાને લઈને પૃચ્છા સમયના પરમાણુઓની ગણતાએ તેનું વર્ણાદિકનું પ્રકાશપણું નથી માટે પર્યાયનું પાલટવાપણું ગણાય એટલે પરપર્યાયને લઈને પરમાણુઓ પર્યાયથી અશાશ્વતે કહ્યો. પણ મૂળ સત્તાએ તે પરમાણુઓ દ્રવ્ય જે જે વર્ણાદિકને હેય તેજ સમજ. એટલે પરસ્વભાવે પરમાણુઓને પાલટણ ગુણ રહ્યો છે, અને સ્વભાવે પરમાણુઓ પિતાને મૂળ સ્વભાવ મૂકે નહિ એ વાત ન્યાયપૂર્વક છે
પ્રશ્ન ૧૮–આ વિષે કઈ પંકાતા અને પ્રખ્યાત વિદ્વાન પુરૂષ તથા પૂર્વાચાર્યને અભિપ્રાય પડે છે?
ઉત્તર–મહાન પંડિત શિરોમણી પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામીના મુખ થકી સાંભળ્યું છે કે-પરમાણુની મૂળ પર્યાય પાલટતી નથી.
તેમજ પુદ્ગલે માટે પૂર્વાચાર્ય “ ઉમા સ્વાતિ વાચક” પિતાના બનાવેલા “તવાથધિગમ સૂત્રમ ” માં કહી ગયા છે કે– પાને ૬૪ મે–સંકરાચાર્ય ઉત્થના. પુદ્ગલેના પ્રદેશ સંખેય અસંખેય અને અનંત છે.
વાળ –પરમાણુનો પ્રદેશ હોતા નથી. અને વર્ણવાળા પુદ્ગલે છે
પાને ૭મે–ા ર૪ ૫ વર્ણવત્તપુરા–સ્પ, રસ, ગંધ અને વર્ણવાળા પુદ્ગલે છે.
પાને ૭મે–તમારા નિત્ય-જે તે સ્વરૂપથી નાશ ન પામે તે નિત્ય છે.
વિતા ઉતાર-પદાર્થોની સિદ્ધિ વ્યવહારનય અને નિશ્ચય વડે કરીને થાય છે.
ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય એ ત્રણ રૂપ સત્ અને નિત્ય એ બન્ને મુખ્ય અને ગૌણ ભેદથી સિદ્ધ છે. જેમકે દ્રવ્યરૂપથી મુખ્ય કરીને અને પર્યાયરૂપથી ગોણ કરીને પદાર્થ દ્રવ્યરૂપ કહેવાય છે.
આ ઉપરના લખાણથી એમ નિશ્ચય થાય છે કે-પરમાણુ અને તેની મૂળ પર્યાય તે ધ્રૌવ્યપણે સિદ્ધ છે. પણ ઉત્પાદ અને વ્યય એટલે ખંધપણે મળવું યા જુદું થાવું, તેમાં મુખ્યપણે રહેલા દ્રવ્યની પર્યાયમાં મળેલા પરમાણુની પર્યાયને ગોણુતાએ લેપ થાય છે. એટલે વ્યવહારનયે તે પરમાણુ અને તેની મૂળ પર્યાયની ગણતાએ અને દ્રવ્યની પર્યાયના મુખ્યત્વે પરમાણુઓ દ્રવ્યરૂપે ગણાવાથી તે અને તેની પર્યાયને નાશ કહ્યો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org