________________
૩૫૦
શ્રી પ્ર
ત્તર મેહનમાળા--ભાગ ૬ ઠ્ઠો.
तुल्ले, परमाणु पोग्गले परमाणु पोग्गलवइरित्तस्स दव्वओ णो तुल्लेएगगुण काएल पोग्गले एगगुणकालयस्स भावओ तुल्ले, एगगुणकालए पोग्गले एगगुणकाल वइरि तस्स पोग्गलस्स भावओ णो तुल्ले.
એમ જાવત્ અનંત ગુણ કાળા આછી પણ કહ્યું છે. તેમજ નીલા રાતા, પીળા, ધોળા વગેરે ગંધ, રસ, સ્પર્શને પણ કહેલ છે.
તેમજ ભગવતીજી શતક ૧૨ મે-ઉદેશે ૧૦ મે પરમાણુ યુગલને માટે કહ્યું છે કે આપણા પર્યાયની અપેક્ષાએ આત્મા, પરપર્યાયની અપેક્ષાએ નહી આત્મા, બેઉની અપેક્ષાએ અવક્તવ્ય. એટલે એ આત્મા, એ અનાત્મા એમ ન કહી શકીએ.
તેમજ ભગવતીજી શતક ૨૫ મે ઉદ્દેશે જ છે, બાબુવાળા છાપેલ પાને ૧૬૯૬ મે પરમાણુપુદ્ગલ અનંતા કહ્યા છે. જાવ અનંત પ્રદેશ સકંધ અનંતા કહ્યા છે. તેમજ એક ગુણ કાળા અનંતા કહ્યા. તેમ જાવત્ અનંત ગુણ કાળા પણ અનંતા કહ્યા છે. વગેરે અધિકાર છે.
ઉપરના લખાણને વિચાર કરતાં પરમાણુપુદ્ગલ મૂળ દ્રવ્ય તે જે જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના હોય તે જ સ્વભાવે સવા કાળા તેજ રૂપે રહે માટે દ્રવ્યથી તુલ્ય કહ્યા છે, અને તેથી વ્યતિરિક્ત હોય તેને તુલ્યતા પણે ગણવો નહિ. તેમજ એક ગુણ કાળા પરમાણુ પુલને પણ સરખા વર્ણવાળાને ભાવથી તુલ્ય કહ્યા છે, અને વ્યતિરિક્તને ભાવથી તુલ્ય ગણ્યા નથી. કારણકે તે પોતાની પર્યાયથી ઉલટી પર્યાય છે માટે.
એટલાજ માટે પરમાણુ પુદગલને સ્વપર્યાય માટે આત્મા કહ્યો છે, અને પરપર્યાયની અપેક્ષાએ આત્મા ગળે નથી,
વગેરે લખાણ ઉપરથી સિદ્ધ થાય છે કે જેમ પરમાણુઓ બંધમાં મળવાથી ખંધના નામે ઓળખાણે અને પરમાણવા પણ ટળી ગયું એટલે પરમાણુઓ કહેવાય નહિ. તે પછી તેના વર્ણ, ગંધ, રસ, સ્પશે તે કહેવાયજ શાના ? પિતે બદલાશે તે તેની પર્યાય તે બદલાયજ, દાખલો તરીકે-જેમ સે મુમણામાં એક વાણીયે બેઠો હતે, તે સમયે કોઈ પૂછે કે અહિંયાં કોણ બેઠું છે ? ત્યારે એમ કહેવાય કે મુમણા બેઠા છે. તે શું પેલે વાણીયે મુમણે થઈ ગયે ? એમ તે કદી બને નહીં. પણ મુમણા ભેગે ભળ્યો માટે તેની પર્યાય પલટાણી ને વાણીને મુમણે કહેવાણા. પણ તે જ્યારે વૃદમાંથી જુદો પડશે ત્યારે મુમણાની પર્યાય જે દાઢી તથા માથે મુડે કે અલાટી વગેરે તેની પર્યાય લઈને નીકળશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org