________________
૩૪૦
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે.
વેદનીય, નામ, ગોત્રકર્મની ઘાતરૂપ ઉદીરણા કરે, ત્યારપછી સમુદુઘાત કરે તે ૮ સમયમાં આટોપી લે. તે સર્વજ્ઞાને કરી જાણ્યું વતે છે. માટે કઈ શબ્દ વપરાયે હેાય એમ જણાય છે. શાખ છવીસ હજારા ઠાણુગના કારણે ૭ મા તથા ૮ માની.
પ્રશ્ન ૧૦૨-કેવળ સમુદ્દઘાત કરી થાય કે સ્વભાવે થાય?
ઉત્તર-સ્વભાવે થાય છે, કારણ કે, તેની આઠ સમયની જ સ્થિતિ છે, અને કરવામાં અસંખ્યાતા સમય લાગે, માટે સ્વભાવે થાય. સાખ પન્ન વણાજીના ૩૬ માં પદની.
પ્રશ્ન ૧૦૩–કેવળ સમુદ્રઘાત કોણ કરે? તીર્થકર કરે છે અને ?
ઉત્તર-કેવળ સમુદ્રઘાત તીર્થકર સિવાયના સામાન્ય કેવળીને થાય છે તે પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી આયુષ્યની હદ છ મહિનાની અંદર હોય અને વેદનીય કર્મની સ્થિતિ વધારે હોય તેને આઉખાની બરાબર કરવા કેવળ નામ આખા લેક પ્રમાણે આત્મપ્રદેશને ઉર્દૂધાત થાય છે અને વધારાનાં વેદનીય કર્મનાં પરમાણુને નિર્જરી નાખે છે.
પ્રશ્ન ૧૦૪-આવાજીકરણ એટલે શું?
ઉત્તર–આવાજીકરણ આત્માને મેક્ષ સામે કરે, નિર્જરા વિશે કરવાને વેદનીય કર્મને ઉદીરવાં છે માટે આવજકરણ કહીએ. તે કેવળીને જ હેય. અર્થાત્ જેને કેવળ સમુદુધાત કરે હોય તેને અંતર્મુહૂર્ત અગાઉ આવાજીકરણ હોય. એમ શ્વેતાંબર મતના શાસ્ત્ર ઉપરથી નિર્ણય થાય છે.
પ્રશ્ન ૧૦૫–આ વિષે દિગંબર મતના શાસ્ત્રમાં શું કહ્યું છે? તેમાં કેવળવસમુદ્રઘાત કેણ કરે ? કયારે કરે? ને શા માટે કરે ? તે જાણાવશે?
ઉત્તર-સાંભળે, દિગંબર મતને ભગવતી આરાધના ગ્રંથ પાને ૨૨૫-૬૨૬ મે ગાથા પ-૯-૧૧ માં કહ્યું છે કે-૩#gઈ છાયામ, सेसम्मि केवलिजादा, बच्चति समुग्धादं, सेसा भजा समुग्वादे ॥५॥ અર્થ—જે ઉત્કૃષ્ટપણે કરી છ મહિના આયુકા અવશેષ રહ્યા કેવળી યે, તે નિયમ તૈ સમુદ્ધાતમું પ્રાપ્ત હય હૈ. અર જિર્ન આયુકા છહ મહિના તેં અધિક અવશેષ રહે કેવળ જ્ઞાન ઉપજ્યા તે સમુદ્દઘાતમેં ભજ નીય હૈ-સમુદુધાત હેય વા નહિ હોય. આયુકી સ્થિતિને અંતર્મુહૂર્ત અવશેષ રહી જાય અર વેદનીય નામ ગોત્રકી સ્થિતિ અધિક રહી જાય તો કે તે તીન કર્મનીકી સ્થિતિ આયુસમાન કરનેકુ નિયમ તૈ’ સમુદ્દઘાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org