________________
શ્રી પ્રનેત્તર મેાહનમાળા——
—ભાગ ૫ મે,
પ્રશ્ન ૯૮-—કેવળસમુદ્ઘાત એટલે શું? ઉત્તર~સ ́પૂર્ણ આખા લુક પ્રમાણે આત્મપ્રદેશ બહાર કાઢે તે કેવળસમુદ્દાત કહેવાય.
પ્રશ્ન ૯૯—લાક પ્રમાણે આત્મપ્રદેશ બહાર કાઢવાનું કારણ શું ? તેના કાળ કેટલા ? અને તે કોણુ કાઢે ?
૩૩૯
ઉત્તર—કેવળસમ્રુધાત કરીને કેવળી, વેદનીય આદિ કર્મોનાં પુદ્ગલ ઝટકે, એ સમુદ્દાત ૮ સમમની સ્થિતિને હાય. તે પહેલે સમય દંડ કરે (શરીર પ્રમાણે રહેલા આત્મપ્રદેશને બહાર કાઢે. ) ઉ, અધો પેાતાના શરીર પ્રમાણે લેકના અંત સુધી આત્મપ્રદેશને બહાર કાઢે, તે દડ ક કહેવાય.
બીજે સમય કપાટ કરે, એટલે દડને પૂર્વ, પશ્ચિમ દડનો વિસ્તાર પ્રમાણે પૂર્વ તરફ હૈયાના, પશ્ચિમ તરફ વાંસાના આત્મ પ્રદેશને લેકાંત સુધી કપાટની પેઠે પૂ.
ત્રીજે સમય દક્ષિણ, ઉત્તર, બેઉ પાસાના પ્રદેશે કરી લેાકાંત સુધી મથાણું કરે.
ચેાથે સમય મથાણુંનાં આંતરાં પૂરે, એટલે સવ લેક આત્મપ્રદેશે પૂરાણે .
પાંચમે સમય મથાણાંના આંતર સાહરે. છઠ્ઠું સમય મથાણું સહરે. સાતમે સમય કપાટ સારે. આમે સમય દંડ સાહરે. શરીર પ્રમાણે પાછા હતા તેમ આત્મપ્રદેશ ગેહવાય.
પ્રશ્ન ૧૦૦૮ સમયમાં કયા કયા જોગ પ્રવર્તે ?
ઉત્તર —૧ લે ને ૮મે સમય ઉદારિક ને કાણુને મિશ્ર ઉદા~~~ રિક મિશ્ર જોગ પ્રવર્ત. ૩-૪-૫ મે સમય કાણુ શરીરને વ્યાપાર પ્રત્યેાજે એટલે કાકાય જોગ પ્રવ
પ્રશ્ન ૧૦૧–૮ સમયમાં કેવળ સમુદ્દાત કરે એવા પાઠ છે તા કરતાં તે અસંખ્યાતા સમય લાગે તે ૮ સમયમાં કેવી રીતે કરે ?
ઉત્તર-કુંવળીને કેવળજ્ઞાનના જાણપણા થકી દરેક સમયની વાત જાણી વર્તે છે. તેથી કેવળસમુદ્ઘાત કરવા પહેલાં અંતર્મુહૂત કાળમાં પ્રથમ આવજીકરણ કરે, એટલે વેદનીય આદિ કર્મ ઉદ્દીરવાના વ્યાપાર કરે, અથા ત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org