________________
૩૩૬ શ્રી પ્રત્તર મેહનમાળા--ભાગ ૫ મે. રહેલા જીવને મારણતિક સમુધાત વખતે ઉત્પત્તિસ્થાનકે જતાં ઇલિકાગતિ એ દેશથી કંપે, અને કંદુક નામ દડાની પેઠે ગતિવાળા સર્વથી કંપે છે. એ વિષે શું સમજવું ?
ઉત્તર—બે પ્રકારનાં મરણ કહ્યાં છે, તેમાં એક સમોહીયા મરણ અને બીજું અહીયા મરણ. તેમાં સહીયા મરણવાળા મારણાંતિક સમુદ્રઘાત કરે છે. તેના પ્રદેશ કીડીની લાળની પેઠે અથવા ઈલિકા ગતિએ દેહી રહ્યા ઉત્પત્તિ સ્થાનક ફરસે તેને દેશથી કંપવાપણું થાય, અને દડાની પેઠે ઉત્પત્તિ સ્થાનક ફરસે તેને સર્વથી કંપવાપણું થાય. એમ ભગવતીજીની ટીકા તથા ભાષ્યમાં કહ્યું છે. તેમજ ભગવતીજી શતક ફર મે ઉદ્દેશ ૧ લેકહ્યું છે કે
અનંતર ઉત્પન્ન થવાવાળા જીવની ગતિ ઠેકતાં ઉત્પન્ન થવાની કહી છે. આ ઉપરથી એમ જણાય છે કે-અવિગ્રહગતિવાળાનેજ સહિયા મરણ એટલે સમુદ્દઘાત સહિત ભરવાપણું થાય છે, અને તેની ઇલિકાગતિ તથા દડાની પેઠે ઠેકત ઉત્પન્ન થવાની ગતિ સંભવે છે. અને બંદુકના ભડાકાની પેઠે અસમોહીયામરણવાળાની અવિગ્રન્ગતિ અને વિગ્રહગતિ બને હોય એમ જણાય છે.
તેમજ ભગવતીજી શતક ૩૪ મે ઉદેશે પહેલે કહ્યું છે કે સાત શ્રેણીના અધિકારમાં પ્રથમ ૩નુગાવા ગતિમાં એક સમયની વકગતિ કહી છે. એ ઉપરથી એમ જણાય છે કે-ગાજુગતિ તો એક સમયની હોય છે, છતાં તેને વિગ્રહગતિ કહી તે અપેક્ષાએ પણ સર્વ કપ ઠરે એટલે એક પ્રતરથી બીજે પ્રતર ઉત્પન્ન થવાવાળાને હજુઆયા એટલે સમણીએ દૂર પ્રદેશે જઈને એક પ્રતરથી બીજા પ્રતરે લગતા પ્રતરે ઉત્પન્ન થાય તેને પણ સૂત્રકારે એક સમયની વિગ્રહગતિ કહી છે, અને જુગતિ પણ કહી છે. માટે સિદ્ધાં– તની અનેક ઘટના છે, કેવળી ભગવંતનું અને તું જ્ઞાન છે. જેવા ભાવ ભાળ્યા તેવું પરૂપ્યું, તે એકતરફી ખેંચીને કેઈ શબ્દનો હુવાદ કરે નહિ, અને જ્યાં સુધી સૂત્ર ખલા આપે ત્યાં સુધી સૂત્રથી નિર્ણય કરે, તેમ છતાં ન સમજાય તો તત્ત્વ વળીગમ્ય કહી અનંત જ્ઞાનીએ જે ભાવ ભાન્યા તે સત્ય કહી વિરમવું
પ્રશ્ન ૯૩–આઠ મધ્યમ આમ પ્રદેશ વર્જીને બાકીના અસંખ્ય આત્મ પ્રદેશ કાર્માણ શરીરના યોગે કર્મના દળને જે બંધ થાય છે તે પ્રેગબંધ કહેવાય છે. તે એજન જનાદિ જીવના પ્રદેશને એક વેદનીય આદિ કર્મથી માંડી જાવત્ અષ્ટવિધ કર્મ બંધ થાય છે. એમ આચારાંગના ટીકાકારનું કહેવું છે તેનું કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org