________________
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા --ભાગ ૫ મે.
૩૩૫
થાય છે કે-અભવીની પાસે મૂળથી જ સમકિતના પર્યવ નથી તે મેક્ષ હોયજ કયાંથી ? અર્થાત્ નજ હેય. માટે ભવી જીવ અને અભવી જીવમાં સમક્તિ મેહનીય અને મિશ્રમેહનીયને તફાવત છે, તે દિવસ અને રાત્રિ જેટલે તફાવત સમજ. અથવા કૃષ્ણપક્ષી અને શુકલપક્ષી એટલે તફાવત સમજવો એટલે ભવ્ય જીવ તે કોઈ વખત કૃપક્ષીને શુકલપક્ષી થાય પણ અભવી જીવ તે કઈ કાળે શુકલપક્ષી થવાને જ નથી તેને સમકિતની પ્રાપ્તિ કેઈપણ કાળે થવાની જ નથી. એ વાતને ભગવતી સૂત્ર સાક્ષી આપે છે. માટે અભવી અને સિદ્ધ સત્તાએ સરખા છેજ નહિ. અને ભવી તથા અભવી જીવના ૮ રૂચક પ્રદેશ પણ અબંધક નિરાવરણ છેજ નહિ, એ વાત સિદ્ધાંતના ઘણા દાખલાથી નિર્ણય થાય છે.
પ્રશ્ન ૯૧–જીવના ૮ રૂચક પ્રદેશ કેવા સ્વરૂપમાં છે ને તે કહેવાને વિશેષ શું છે?
ઉત્તર–જીવના અસંખ્યાતા પ્રદેશમાં મધ્ય ભાગે ૮ રૂચક પ્રદેશ છે, અને ૮ રૂચક પ્રદેશને સંકલીત અસંખ્યાતા પ્રદેશ છે તે ૮ થી જુદા નથી પણ ૮ સિવાયના સંકેચ વિકરવાર થાય છે ને ૮ તે સદાકાળ તેવાને તેવાજ મધ્ય ભાગે રહે છે. તે પણ ચાર ઉપર ને ચાર હેઠે. ત્રણ ત્રણને જેટે અનાદિ બંધ છે. એમ ભગવતીજીના ૮ મા શતકના ૮ માં ઉદ્દેશે
મંડાતા છાપેલા (બાબુંવાળા) પાને ૬૫૬-૫૭ મે કહેલ છે તે સૂત્રપાઠા– - से किं तं पयोग बंधे २. तिविहे पणत्ते, तंजहा-अणाइएवा अपज्जवसि एा । साइएवा अपजवसिए, साइएग सपज्जवसिए । तत्थणं जे से अणाइए अपज्जवसिए सेणं अठण्डं जीवमज्जप्पएसाणं तत्थविणं तिण्ह २ अणाइए अपज्ज बसिए सेसाणं साइए तत्थणं जे से साइए अपज्जवसिए से णं सिद्धाणं.
અહિંયાં જીવના ૮ મધ્ય રૂચક પ્રદેશ ત્રણ ત્રણને અનાદિ અપજજ વસિય બંધ કહ્યો છે, બાકીના અસંખ્ય પ્રદેશન) સાદિ સવજજવસિય બંધ કહ્યો, અને સિદ્ધને સાદિ અપજજવસિય બંધ છે. એ પ્રમાણે ત્રણ પ્રકારે પ્રગબંધ કહ્યો છે. તે આત્માના પ્રદેશ આશ્રી કહેલ છે. અહિં કર્મની કે શરીરની વિવેક્ષા નથી.)
પ્રશ્ન ૯૨–વિગ્રહગતિ અને અવિગ્રહગતિના સંબંધમાં પહેલા ભાગમાં છેવટના પ્રશ્નમાં કહ્યું છે કે-અવિગ્રહગતિવાળા દેશથી કંપે છે, અને વિગ્રહ ગતિવાળા સર્વથી કંપે છે. તેમ ટીકાકાર તથા ભાષ્યવાળાનું લખવું એમ છે કે-અવિગ્રહગતિવાળા દેશથી કંપે છે તેનું કારણ એમ સમજવું કે-દહસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org