________________
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા——
ભાગ ૫ મે.
૩૨૯
સમકિતી મનુષ્ય તિર્યંચ, એક વૈમાનિકનું આયુષ્ય બાંધે, અને સમિકતી દેવતા નારકી એક મનુષ્યનુ આયુષ્ય ખાંખે. ઇતિ ચતુર્થ ગુણુસ્થાન લક્ષણ, પ્રશ્ન ૮૧–પાંચમા દેશ વિરતિ ગુણસ્થાનનુ` શુ` લક્ષણ ?
ઉત્તર-છકાયમાં એક સકાયની હિંસાના ત્યાગીને દેશવિરતિ કહીએ. તે ત્રસકાયની હિંસા એ પ્રકારની, એક આરબની હિંસા તેના તે ત્યાગી નહિ, બીજી સકલ્પની હિંસા તેના બે ભેદ, એક’અપરાધીની ' હિંસા તેના ત્યાગી નહિ બીજી નિરપરાધીની હિંસા તેના બે ભેદ. એક તે અણ્ણા કોટી હિંસા તે અજાણપણે અણુ ઉપયેગથી હિંસા થાય તેના ત્યાગી નહિ, બીજી આકોટીને હણવાની બુદ્ધિએ ઉપયેગ સહિત હિંસે તેવી હિંસના “ત્યાગી છે. તેના ૩ નિવાસ તે ૧૧ પ્રકૃતિ માંહેની ૭ ખપાવે ૩ ના ક્ષયે પામ તે થાયકના નિવાસ, છે ઉપશમાવે ૪ ને ક્ષમાવંશમ તે ઉપશમના નિવાસ. ૧૦ નાં ક્ષાયક તથા ઉપશમ તથા ૧ સમ્યકત્વ મેાહનીયના ઉદય તેક્ષાપશ્ચમને નિવાસ તે ૧૦ પ્રકૃતિ પ્રદેશ ઉયમાં ને સમ્યકત્વ મેહનીય વિપાકમાં તે ૭ પ્રકૃતિ પૂર્વવત્ ને અપ્રત્યાખ્યાનીનાં ચાક એ ૧૧ પ્રકૃતિના ઉચ ન હોય ત્યારે દેશિવરતપણું પ્રગટ થાય, તે પચ્ચખાણ લીધાં શુદ્ધ પાળે. ઇતિ પાંચમ ગુણસ્થાન લક્ષણ,
R
1
-
+ 0
પ્રશ્ન ૮૨-સાધુજીને વિશ વસાની દયા કહી અને શ્રાવકને વસાની દયા કહી તે શી રીતે ?
સવા
".
।।
*);
'
ઉત્તર- સાધુજીને સર્વથા પ્રાણીના વધને ત્યાગ છે, માટે વીશે વીશ વસાની દયા કહેવાય, અને શ્રાવકને સવા વસાની થા તે કેટલોક આર ભને ત્યાગ છે. ને કેટલાક ત્યાગ નથી ને તેમાં પણ સવા વસાની દયાની સમજણુ નીચે પ્રમાણે છે. પ્રાણીના વધ એ પ્રકારનો. એક સ્થૂલ જીવને, બીજો સૂક્ષ્મ જીવને સ્કુલ જીવ તે ઇંદ્રિયાક્રિક ત્રસ જીવ જાણવા, અને સૂફમ તે બાદર એ કે ટ્રિયાક્રિક સ્થાવર જીવ ઋણવા, પણ સૂકમ નામ કર્મો દયને વિષે વર્તીત એવા એકેન્દ્રિય અહિંયાં ન લેવા, કેમકે તેમના શસ્રા કિ પ્રયોગે કરી વધ થતા નથી એ કારણું મટે. હવે ગૃહસ્થને સ્થૂલ પ્રાણી વધની નિવૃત્તિ હોય, પણ સૂક્ષ્મ જીવોના વધ થકી નિવૃત્તિ થઇ શકે નહિ, પૃથ્વી જળાદ્વિકના વધે કરીનેજ તેમને પચનાદિક (રસોઇ વગેરે) સમસ્ત કર્મની પ્રવૃત્તિ છે. એ કારણ માટે, એ પ્રકારે સ્થાવર જીવની હિંસાના અનિયમે કરીને એટલે નિયમ રહિત પણે કરીને વિશ વસા મધ્યેથી દશ વસા ગયા અને દશ વસાં રહ્યા. તે મધ્યેથી વિશેષ દેખાડીએ છીએ. વળી નિયમ કરેલા એવા જે સ્થૂલ પ્રાણીનો વધ કરે તે પ્રકારના, તેમાં એક સકલ્પ થકી ૪૨.
ار
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org