________________
૩૨૮ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૫ મે. લાથી બીજે ન આવે. ચેથાથી પહેલે જતાં કેઇક બીજે આવે, પણ સર્વે ન આવે. ઈતિ દ્વિતીય ગુણસ્થાન લક્ષણ
છે પ્રશ્ન છ૯-ત્રી મિત્ર ગુણસ્થાનનું શું લક્ષણ છે? * ઉત્તર– શ્રી જન ધર્મ એટલે સમકિત ધર્મ અને મિથ્યાત્વ ધર્મ એ "બન્ને સરખા સરદહે, મિશ્રભાવ રહે. જેમ દહીં ને સાકરના સંગે શિખંડ રૂપ રસાંતર નીપજે, તેમ સમ્યકત્વ અને મિથ્યાત્વના સાથે મિત્ર ગુણસ્થાન જાણવું, તે પહેલા ગુણસ્થાનથી ચોથે ગુણસ્થાને ચડતાં મિથ્યાત્વના પ્રગ હાયમાન થાય અને સમ્યકત્વના પ્રવેગ વાદ્ધમાન થાય તંદતરાળે અંતિમુહૂર્ત પ્રમાણુ મિશ્ર ગુણસ્થાન ફરસે. સાચી અને જુદી શ્રદ્ધા સરખી સરદહે. ઈતિ તૃતીય ગુણસ્થાન લક્ષણ
.
*
પ્રશ્ન ૮૦–ચેથા અવિરતિ સમદ્રષ્ટિ ગુણસ્થાનનું શું લક્ષણ ?
ઉત્તર---ત્રત, ચિખાણ જેને નથી તેને અવિરતિ કહીએ, પણ સમ્યકત્વ દ્રષ્ટિ છે. આત્માને અનુભવ પ્રગટ થયું છે જેને તે નિજ * સ્વરૂપે જાણીને હેય, , ઉપાદેયનું જ્ઞાન છે જેને તે જીવ વ્રત પચ્ચખાણ ' કરવાને મનોરથ કરેપણ કરી ન શકે. તે શા કારણથી ? તે કહે છે.
અપ્રત્યાખ્યાન ચાકડીને ઉદય છે તે ભાણી કરી ન શકે. જે અપ્રત્યાખ્યાન ચોકડીનાં કર્મદળ છે તેજ, અવત છે. તે અલતના ઉદયથી વ્રત પખાન કરી ન શકે, પણ શુદ્ધ સમ્યકત્વ અધે તેને ચોથું ગુણસ્થાન જણવું તેના ત્રણ નિવાસ કહે છે તે ઉપશમ સમકિતને ૧, પશમ સમકિતને ર, લાયક સમકિતને , સને પ્રકૃતિ પ્રમાવે તે લાયક સમ્યકત્વનો નિવાસ પામે, તે પાછો કદાપિ ન પડે. અને સાત પ્રકૃતિને ઉપશમાવે તે ઉપશમ સમ્યકત્વના નિવાસ પામે. તે સમ્યકત્વથી પાછા પડવાને સ્વભાવ છે, તે મિથ્યાત્વમાં જાય અને ક્ષય સમ્યકરમાં પણ જાય. અને છે પ્રકૃતિ ઉપ'શિમાં, એક સમકિત મોહિનીયન ઉદય હોય તો પશમ મેહનીયને 1** નિવાસ પામે, તથા છ પ્રકૃતિ વિપાકે ઉદયમાં ન હોય, પ્રદેશ ઉદયમાં હોય
અને સમ્યકત્વ મોહનીય વિપાકે ઉદયમાં હોય તે પશમ સમકિત કહીએ. છે તે ઉપશમ સમકિતના બીજા ભેદ ધણા છે, તે ગુણસ્થાનંક કમરેહણ ગ્રંથિથી જાણવા. તે સત પ્રકૃતિ કઈ ? અનંતાનુબંધી ચોક, ત્રણ દર્શન મહમીય એ ૭ પ્રકૃતિને ઉદય ને હોય ત્યારે ચોથે ગુણસ્થાને આવે. તે જીવ સાત બેલનું આયુષ્ય ન બાંધે. ૧ નરક, ૨ તિર્યંચ, 3 ભવનપતિ, જ વ્યંતર, પતિ , 'સ્ત્રી, ૭ નપુંસક એ છ નું આયુષ્ય ન બાંધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org