________________
૩૨૬ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૫ મે.
પ્રશ્ન ૭૨–પહેલું અભિગ્રહિક મિથ્યાત્વ કોને કહીએ?
ઉત્તર–જે હઠ કરીને સદ્દગુરૂના વચનની ઓળખાણ ન કરે, એ મારી સહણ ડગે એમ ધારી સદ્દગુરૂની સંગત પણ ન કરે. શ્રી જિનપ્રણિત ધર્મ પણ ન સાંભળે, હડ તાણે, લેહવાણીયાની પેરે ગાઢી પકડે. તેને અભિગ્રહિક મિથ્યાત્વ કહીએ ૧.
પ્રશ્ન છ૩–બીજુ અનભિગ્રહીક મિથ્યાત્વ કેને કહીએ?
ઉત્તર–તે હકગ્રાહી તે નથી, પણ શ્રી જિનધર્મ ઓળખવાની બુદ્ધિ નહિ. મૃઢ સ્વભાવથી પરીક્ષા ન કરી શકે. જેમ કડછી ક્ષીરાદિ ખટરસમાં ફરે પણ જડપણાથી સ્વાદ ન પરખે. તેમ મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયે તસ્વાતવ, દેવ, કુદેવ, સુગુરૂ, કુગુરૂ, ધમધર્મ, ભક્ષ્યાભઢ્ય, નિજ ગુણ પર ગુણ, ઈત્યાદિને બેધ ન હોય. સામગ્રીના અભાવે તેને અનભિગ્રહિક મિથ્યાત્વ કહીએ ૨.
પ્રશ્ન ૭૪– ત્રીજું અભિનિવેષિક મિથ્યાત્વ કેને કહીએ?
ઉત્તર–જે વેષ પલટે નહિ, અને મિથ્યાત્વ મેહનીય કમને ઉદયે ઉસૂત્ર બેલે. પછી તે વચનને પક્ષ ઝાલીને તેને મળતાં મળતાં ઘણાં વચન ઉત્થાપે તે જમાળી નિન્હવવત્, તેને અભિનિવેષિક મિયાત્વ કહીએ ૩.
પ્રશ્ન ૭૫–ચોથું અણુભગ મિથ્યાત્વ કેને કહીએ? ઉત્તર–એકેંદ્રિય, બેઇદ્રિય, ઇદ્રિય, ચિદ્રિય, અસંસી તિર્યંચ પદ્રિય એ સર્વને અણગ મિથ્યાત્વ તે હોયજ તે સમકિતના સ્વરૂપને જાણતા નથી. તથા સંજ્ઞીને પણ હોય કે જેને સમક્તિને ઉપયોગ નથી. એટલે સમક્તિ અણુઓળખવાને સ્વભાવ છે જેને તેને અનાગ મિથ્યાત્વ કહીએ ૪.
પ્રશ્ન છ—પાંચમું સંશયિક મિથ્યાત્વ કેને કહીએ? ઉત્તર–જે જિન વચનમાં શંકા આણે, પુણ્ય પાપનાં ફળ છે કે નથી ? તથા પાખંડીને આડંબર દેખી ચિંતવે કે એની પૂજા માનતા ઘણી થાય છે, ઘણું લેકે સેવે છે, માટે એમાં પણ કાંઈક ધર્મ હશે. તથા તીર્થ યાત્રા વગેરેથી મોક્ષની આશા રાખે તેને સંશય મિથ્યાત્વ કહીએ પ.
એ પૂર્વોક્ત (૧) મિથ્યાત્વને ઉદય છે જેને, તેને મિથ્યાત્વ ગુણ સ્થાનક જાણવું. તે મિથ્યાત્વ ત્રણ પ્રકારનું છે તેમાં એક અગઈએ અપજ વસીયે તે મિથ્યાત્વની આદિ નથી. અંત પણ નથી તે અભવ્ય જીવનું મિથ્યાત્વ ૧, બીજું અણઈએ સપજ્જવીએ, તેની આદિ નથી પણ અંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org