________________
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે.
૩૨૩
ઇત્યાદિક પશમ ભાવે છે. તેમ મતિજ્ઞાન, છતઅજ્ઞાન પણ ક્ષેપશમ ભાવે છે. તે જ્ઞાનાવરણીય કર્મથી ક્ષપશમથી જ્ઞાન. અજ્ઞાન બન્ને
પ્રશ્ન ૬૧–તે જ્ઞાન, અજ્ઞાનમાં ભેદ કે?
ઉત્તર–જે જીવને જ્ઞાનાવરણીય ક્ષેપશમ પણ હેય અને મિથ્યાત્યનો પશમ પણ હોય તેને મતિજ્ઞાન હય, અને જે જીવને જ્ઞાનાવરણીય ક્ષેપશમ હોય અને મિથ્યાત્વનો ઉદય હોય તેને મતિ અજ્ઞાન હોય. તેમજ ક્ષેપશમ દાણલદ્ધિ પ્રમુખ પણ જાણવા. અંતરાયકર્મનો પણ ક્ષયોપશમ હોય, અને મિથ્યાત્વ મોહનીયનો પણ ક્ષયે પશમ હોય તે શુદ્ધ દાણલદ્ધિ હોય અને અંતરાય કર્મને પશમ હેય અને મિથ્યાત્વને ઉદય હોય તે અશુદ્ધ દાણ લબ્ધિ હોય. એમ વિચારતાં પશમભાવ બેઉને હોય છે. તથા કેઈ પ્રકરણમાં ક્ષયોપશમ લબ્ધિના ૫ ભેદ કહ્યા છે. ક્ષાપક્ષમ લબ્ધિ ૧ , વિશુદ્ધતા લિબ્ધ ૨, દર્શના લબ્ધિ ૩, પ્રોગલબ્ધિ ૪. કરણલબ્ધિ ૫ એ ૫ લબ્ધિનો અર્થ નીચેના ૫ પ્રશ્નથી જાણ.
પ્રશ્ન ૬૧–પ્રથમ પશમ લબ્ધિ કેને કહીએ ?
ઉત્તર–જેમ જીવ નિગદમાં જન્મ મરણ કરે છે તે મેહનીય કર્મને વશે, પરંતુ અવધકાર થયે ત્યાંથી મેહનીય કર્મની વણા કંઈક પાતળી થઈ તદા પ્રવ્યાદિક પાંચ સ્થાવરમાં આવ્યું. પછી થોડી ઘણી વર્ગણ પાતળી પડે ત્યારે ત્રસંપણું પામે. તે બેઈદ્રિય થયો. ત્યાર પછી બીજી વણા ઘટે તે તેઈદ્રિયપણું પામે. એમજ ચૌદ્રિય અસંજ્ઞો પદ્રિયપણુ પામે. પછી કાંઇક વર્ગના ઘટી ત્યારે સંજ્ઞીપચંદ્રિય-તિર્યંચ નારકી, દેવ, મનુષ્યપણું પામે. એમજ જેમ જેમ જીવ ઉજવળ થાય તેમ તેમ ઉંચપણું પામે. ઇતિક્ષપશમ લબ્ધિ છે.
પ્રશ્ન ૬૩–બીજી વિશુદ્ધતા લબ્ધિ તે કોને કહીએ?
ઉત્તર–જે ક્ષોપશમ લબ્ધિથી વિશેષ નિર્મળાપણુ પામે. તે જીવ સમકિત વિના પણ સ્વભાવે નિર્મળ બુદ્ધિવંત હેય. તેથી કરી અરિહંત દેવને પણ કોઈ વખત ભક્ત થાય, અથવા દાન પણ આપે, આર્જવ પરિ ણામ પણ કોઈ વાર થાય, જિનવાણી પણ સાંભળી, અનેરને શુદ્ધ ઉપદેશ પણ દીધે, નરક તિર્યંચનાં દુખ સાંભળી કંપાયમાન પણ થયે, તપ જપ પણ ઘણીવાર કર્યા, પણ પુદ્ગલિક સુખ અને આત્મિક સુખના ભેદ સમજ્યા નહિં. દેવ, ગુરૂ, ધર્મ જિનવાણીને ભેદ સમજે નહિ. ગીલવત્ થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org