________________
૩૨૨
શ્રી પ્ર
ત્તર મેહનમાળી–ભાગ ૫ મે.
ગંધ પરિણામ તેને સુરભિગંધાદિ (૨) ભેદ. સાતમે રસ પરિણામ તેના તિક્ત રસાદિ (૬) રસ. આઠમે સ્પર્શ પરિણામ તેના કર્કક્ષાદિ (૮) બોલ નવમે અગુરૂ લધુ પરિણામ તેને (૧) ભેદ. દશમે શબ્દ પરિણામ તેના [૨] ભેદ. સુરભિશબ્દ પરિણામ ૧, દુરભિશબ્દ પરિણામ ૨ એ અજીવ પરિણામના ૩૭ બેલ કહ્યા. શાખ પન્નવણે પદ ૧૩ માની.
વળી ભગવતીજીમાં બે પ્રકારના પરિણામિક ભાવ કહ્યા છે. ૧ સાદિપારિણામિક ૨ અનાદિ પરિણામિક સાદિ વિણસે, અનાદિ વિણસે નહિ સાદિપારિણમિકના અનેક ભેદ છે. જુની સુરામદિરા, જુને ગેળ, તદુલ એ આદિ ૩૭ બેલ ભગવતીજીમાં છે. અનાદિ પરિણામિક ભાવના ૧૦ બેલ ધર્માસ્તિકાય ૧ અધર્માસ્તિકાય ૨ આકાશ ૦-૩ ૫૬ ૦-૪જીવા ૦-પ કાળ ૦-૬ લેક ૦-૭ અલેક ૦-૮ ભવ્ય ૦-૯ અભવ્ય ૦-૧૦ એ ૧૦ બેલ અનાદિ પરિણામના કહ્યા. ઈતિ પરિણામિક ભાવ.
પ્રશ્ન પ૮–સન્નિવાઈ ભાવના કેટલા ભેદ?
ઉત્તર–નિવાઈ ભાવના ર૬ ભાંગા થાય. તેમાં બે ભાવિ મિલ્યા દ્વિક સંજોગીના ૧૦ ભાગા નિપજે. અને ત્રણ ભાવ મિલ્યા ત્રિક સંજોગીને ૧૦ ભાંગા નીપજે, અને ચાર ભાવ મિલ્યા ચક સંજોગીના ૫ ભાંગી નીપજે, અને પાંચ ભાવ મિલ્યા પાંચ સંજોગીને ૧ ભાંગે નીપજે. એવં ૨૬ ભાંગા સન્નિવાઈ ભાવના જાણવા. ઇતિ સન્નિવાઈ ભાવ.
પશ્ન ૫૯-છ ભાવમાં ગુણઠાણું કયાં કયાં લાભ?
ઉત્તર–પહેલે ગુણઠાણે, બીજે ગુણત્રીજે ગુણ૦૩ ભાવ તે ૧-૪ પ. ૪, ૫ મે, ૬, ૭ મે, ૮ મે, ૯, ૧૦ મે, ૧૧ મે, એ આઠ ગુણઠાણે પાંચ ભાવ. ૧૨ મે ગુણઠાણે ૪ ભાવ. ઉપશમ ટળે. ૧૩ મે, ૧૪ મે ગુણઠાણે ૩ ભાવ, ઉપશમ, પશમ એ બે ટળ્યા. સિદ્ધમાં ૨ ભાવ લાયક ૧, ને પરિણામિક ૨.
પ્રશ્ન દ ક્ષ પશમ સમકિત અને ક્ષયે પશમ ભાવમાં શો તફાવત?
ઉત્તર– પશમ સમકિત તે ૪ થી ગુણઠાણાથીજ હોય તે સાત માં ગણુઠાણા સુધી લાભે અને ક્ષયપશમ ભાવ તે ૧ લીધી તે ૧૨ માં ગુણ સુધી છે. એટલે ઉપશમ સમકિત તે સમદ્રષ્ટિને જ હોય. અને ક્ષેપક્ષમ ભાવ તે સમદ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિ બેઉને હેય. જેમકે ક્ષયે પશમ ભાવ તે ૪ ધાડીયા કર્મની વરગણાને દેશની નિર્જરે તેને કહીએ. એટલે દેશથી નિર્જરા સમદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ એ બને તે હેય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org