________________
શ્રી પ્રશ્નોત્તર મિહનમાળા—ભાગ ૫ મ. ૩૨૧ ૪. એમ અનુક્રમે ક્ષય કરે તે લાયક. અને ક્ષાયક નિષ્પન્નના ૯ બેલ તે દર્શન મેહનીય ક્ષપાવ્યા ક્ષાયક સમ્યકત્વ પામે ૧, ચારિત્ર મેહનીય ક્ષપાવ્યા લાયક ચારિત્ર પામે ૨. જ્ઞાનાવરણીય ક્ષપાવ્યા કેવળજ્ઞાન પામે ૩. દર્શના વરણીય ક્ષપાવ્યા કેવળદર્શન પામે ૪. અંતરાયકર્મ ક્ષપાંવ્યા પાંચ લબ્ધિ પ્રગટ થાય; ક્ષાયક દાણ લદ્ધિ ૧, લાયક લાભ લદ્ધિ ૨, ક્ષાયક ભાગ લદ્ધિ ૩. ક્ષાયક ઉપગ લદ્ધિ ૪. ક્ષાયક વીય લદ્ધિ ૫. એવં ૯ બોવ લાયકથી નીપજે. બીજી પ્રકૃતિ ક્ષપણથી નિજસ્વભાવ પ્રગટે તે ૯ બેલમાં ગર્ભિત થાય. ઈતિ ક્ષાયકભાવના ભેદ.
પ્રશ્ન પ–ક્ષપશમભાવના કેટલા ભેદ.
ઉત્તર–પશમભાવના બે ભેદ, પશમ ૧, ક્ષયે પશમનિષ્પન્ન ૨. ક્ષપશમ ૪ ઘાતીયાં કર્મને થાય. તે ૪ ઘાતીયાં કર્મના ક્ષેપશમથી ૩૨ બોલ પામે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ૮ બેલ પામે. પહેલાં ૪ જ્ઞાન ૩ અજ્ઞાન એવં ૭ આચારાંગાદિ સૂત્રનું જાણવું ૮. એવં ૮ દર્શનાવરણીય કર્મના ક્ષેપશમથી ૮ બેલ પામે પહેલાં ૩ દર્શન ચક્ષુ આદિ, અને શ્રોતેંદ્રિયદિ પાંચ ઈદ્રિયનું જાણપણું એવું ૮. મેહનીય કર્મના ક્ષેપશમથી ૮ બેલ પામે, સમ્યકત્વાદિ ૩ દ્રષ્ટિ, પહેલાં ૪ ચારિત્ર, અને દેશવિરતિ શ્રાવકપણું ૮ એવ૮. અંતરાય કર્મના ક્ષયોપશમથી ૮ બેલ પામે. પશમ દાણલદ્ધિ ૧ પશમ લાભ લદ્ધિ ૨, ક્ષેપિશમ ભગલદ્ધિ ૩, ક્ષે પશમ ઉપભોગ લદ્ધિ ૪, પશમ વીર્યસદ્ધિ ૫, બાળ વીર્યલદ્ધિ ૬, પંડિત વીર્ય લદ્ધિ ૭, બાળ પંડીત વીર્ય લદ્ધિ ૮. ઇતિ પિશમ ભાવના ૩ર બેલ કહ્યા. ઇતિ ઉપશમ ભાવના ભેદ.
પ્રશ્ન પ૭-પરિણામિક ભાવના કેટલી ભેદ ?
ઉત્તર-પરિણામિક ભાવના બે ભેદ. જીવ પરિણામ ૧. અજીવ પરિણામ ૨. તેમાં જીવ પરિણામના ૧૦ પ્રકાર કહ્યા. તેના બેલ ૪૩. તે ૫૧ મા પ્રશ્નમાં કહ્યા છે તે સર્વ અહિંયાં લેવા. એ જીવ પરિણામ ૧.
હવે અજીવ પરિણામના ૧૦ પ્રકાર તેના બોલ ૩૭ થાય. તેમાં પહેલે બંધ પરિણામ તેના ૨ ભેદ, ૧ સિનગ્ધ બંધ પરિણામ ૨ રૂક્ષ બંધ પરિણામ. બીજે ગતિ પરિણામ તેના ૨ ભેદ કુસમાનગતિ ૧. અકુસમાનગતિ ૨ ત્રીજો સંહાણ પરિણામ તેના પરિમંડળાદિ (૫) ભેદ. ચેથો ભેદ પરિણામ. તેના (૫) ભેદ ખડભેદ પરિણામ, જાવત્ ઉત્કારિકા ભેદ પરિણામ. પાંચમે વર્ણ પરિણામ તેને કાળાદિક (૫) વર્ણ. છઠ્ઠો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org