________________
શ્રી પ્રનેત્તર માહનમાળા—ભાગ ૫ મે.
વણું, ૬ ગંધ, છ રસ, ૮ સ્પ, ૯ અનુરૂલઘુ, ૧૦ શબ્દ એ દશ ખેલ અજીવ પિરણામના જાણવા. ઇતિ પારિણામિક ભાવ.
પ્રશ્ન પર—સન્નિવાય ભાવ કાને કહીએ ?
૩૨૦
ઉત્તર—જે ભાવ સાથે ભાવ મળે ત્યારે સમીપ હોય. જેમ દહીં ને ખાંડ મળીને એકરસ નીપજે, તેમ બન્ને ભાવે મળી દ્વિકસ’યેગી ભાગે નીપજે. એમ ત્રણ ભાવ મળી ત્રિક સચેગી ભાંગેા નીપજે. ચાર ભાવ મળી ચાક સ’જોગી ભાંગા નીપજે, પાંચ ભાવ મળી પાંચ સ’જોગી ભાંગ નીપજે. એ સંબંધી સવિસ્તર અધિકાર અનુયોગદ્વારથી જાણવો તે સન્નિવાયભવ કહીએ.
પ્રશ્ન પ૩-ઉદયભાવના ભેદ કેટલા ?
૪,
ઉત્તર-ઉદયભાવના એ ભેદ ૧ ઉદય, ૨ ઉદય નિષ્પન્ન. આઠ કર્મ જીવને ઉદય આવે તે ઉદય ૧ અને આઠ કર્માંના ઉદયથી જીવના પિરણામ અંતર’ગ પામે તે ઉદયનિષ્પન્ન ૨. તેના પણ એ ભેદ છે. ૧ જીવ ઉદય નિષ્પન્ન. ૨ અજીવ ઉદયનિષ્પન્ન. જીવ ઉદયનિષ્પન્નના ૩૩ એલ તે ગતિ કાય ૬, વેશ્યા ૬, કષાય ૪, વેદ ૩, એવ` ૨૩, અસ’શીપણું ૨૪, અજ્ઞાની પશુ. ૨૫, મિથ્યાત્વીપણું ૨૬, અવિરતિધુ ૨૭, આહારકપણું ૨૮, સ’સારિક પણું ૨૯, છદ્મસ્થપણું ૩૦, અકેવળીપણું ૩૧, અજોગીપણુ ૩૨, અસિદ્ધપણુ' ૩૩, એવ ૩૩ બેલ, જીવ ઉદયનિષ્પન્નના અને અજીવ ઉદય નિષ્પન્ન તે વણુ પ, ગંધ ર, રસ ય, ક્સ ૮, શરીરપ, નાં પ્રયાગસ તે અજીવ ઉદયનિષ્પન્નના ૨૫ એલ એ. ઉદયભાગના બે ભેદ. પ્રશ્ન ૫૪-ઉપશમભાવના કેટલા ભેદ ?
પુદ્ગલ
ઉત્તર—ઉપશમભાવના બે ભેદ ઉપશમ ૧, ઉપશમ નિષ્પન્ન ૨, ઉપશમ તે એક મોહનીય કર્મ ના. સાત કમ ઉપશમાવ્યા ઉપશમે નિહ. મેહનીયના ઉપશમ તેજ ઉપશમ ૧, અને ઉપશમ નિષ્પન્નના એ ભેડ ૧ ઉપશમ સમ્યકત્વ, ૨ ઉપશમ ચારિત્ર. દર્શન માહનીય ઉપશમાવે ત ઉપશમ સમ્યકત્વ પ્રગટે, અને ચારિત્ર મેહનીય ઉપશમાવે તે ઉપશમ ચારિત્ર પ્રગટે. ઇતિ ઉપશમભાવના ભેદ.
પ્રશ્ન ૧૫——ક્ષાયકભાવના કેટલા ભે ?
ઉત્તરક્ષાયકભાવના એ ભેદ. ક્ષાયક ૧, શ્ચાયકનિષ્પન્ન ૨, શાયક તે જે પ્રકૃતિ મિથ્યાત્વ મોહનીય આદિ સવ કની પ્રકૃતિ અનુક્રમે ખપાવે. તે પ્રથમ મિથ્યાત્વ મોહનીય પછી અન તાનુબંધી ૪, પછી અપ્રત્યાખ્યાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org