________________
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા-ભાગ ૫ મે.
૩૧૯
ક્રમ સર્યાં ખપાવ્યે સ ́પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટે તેમ જે જે કમ ખપે તેજ ગુણની પ્રગટે. તેને ક્ષાયકભાવ કહીએ.
પ્રશ્ન ૪૯–ક્ષાયકભાવ ને ક્ષાયક સમકિતમાં શે તફાવત ? અને તેમાં ગુણસ્થાન શી રીતે લાલે ?
ચ
ઉત્તર-ક્ષાયકભાવ તે અત્મિક ગુણના પરિણામની ધારા, અને ક્ષાયક સમકિત તે આત્મને મૂળ ગુણ, એટલે સાત પ્રકૃતિના ક્ષય થવાથી આત્માના મૂળ ગુણ પ્રગટ થયેા છે ક્ષાયક સમિત, અને તેની રમણતામાં અવસ્થિત ભાવે રહેવું તે ક્ષાયકભાવ. તે બન્ને ચેાથા ગુણસ્થાનકથીજ પ્રગટ થાય છે. શાખ મોટા શુઠાણાની. વળી કોઇ ક્ષાયક સકિત ચેાથા ગુણઠાણે અને ક્ષાયકભાવ આઠમાં ગુણઠાણે ક્ષપક શ્રેણીવાળાનેજ કહે વળી કોઈ આઠમે ગુણઠાણેથીજ ક્ષાયક સકિત અને ક્ષાયક ભાત્ર માને છે. અને વળી કઈ ૧૨ મા ગુણહાણેથીજ ક્ષાયકભાવ માને છે. તત્ત્વકેવળીગમ્ય.
પ્રશ્ન ૫૦-ક્ષયાપશમભાવ તે શું ?
ઉત્તર—ઘાતીયાં ક્રમ ઉદયાંવલિમાં આવ્યા તે નિરારૂપે ખપાવ્યાં, શેષ કમ બાકી રહ્યા તે પણ પાતળાં કીધાં. જેમ ગાઢા અભ્ર પળથી સૂર્ય નુ સવ તેજ છવાઇ જાય, પછી જેમ જેમ અભ્રપડળ પાતળા થાય તેમ તેમ સૂર્ય તેજ વધતુ જાય. તે ન્યાયે જીવના આત્મ પ્રદેશથી ઘાતીયાં કમની વરગણાથી નિરા થાય. તેમ તેમ જીવના પ્રદેશ ઉજવળ થાય. અશ ઘાતીયાં ચાર કમના યાપશમ થાય છે, પણ અઘાતી ચાર કર્માંના ક્ષયે પશમ ન થાય તેને ક્ષયે પશમભાવ કહીએ.
પ્રશ્ન પ૧-પરિણામિક ભાવ કાને કહીએ ?
**
ઉત્તર—જે જીવ અજીવના પરિણામ પરિણમે તે પરિણામિકભાવ તેના બે ભેદ, સાદિ પરિણામ અને અનાદિ પિરણામ ૨, તેમાં સાદિ પરિગામ તે જીવના પરિણામ, ગતિ ૪, ૪ ઈંદ્રિય ૫, કષાય ૪, લેશ્યા૬, જ્ઞાન ૮, દર્શન ૩, જોગ ૩, ઉપયેગ 3, ચારિત્ર ૫, વેદ ૩. પણે પરિણમે તે જીવ પરિણામના ૪૩ ખેલ શ્રી પત્નવણાના ૧૩ મા પદમા કહ્યા છે. સાદિ પરિણામ પલટે તેને કહીએ. અને અનાદિ પરિણામે પરિણમ્યા તે પરિણામ પલટે નહી. તે તીવ્ર પરીણામ, ભવ્ય પરિણામ, અભવ્ય પરિણામે એ શાશ્વત સ્વભાવ છે અનાદિ પરિણામ જીવના કહીએ. હવે અજીવ રિણામના ૧૦ એલ. ૧ બંધન પરિણામ, ગતિ, ૩ સ`ઠાણ, ૪ ભેદ ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org