________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—ભાગ ૫ મે.
પ્રશ્ન જર——મિશ્ર મેહનીય કાને કહેવી ?
ઉત્તર-મિશ્રમેહનીયના ઉદયે સામાયિક જૂઠી સંભ્રમ ઉપજાવે અન્ને સરખાં સહે પરંતુ શુદ્ધ ઓળખાણ કરવા ન ઉપશમશયવત્ મિશ્ર મેહનીયનું દ્રષ્ટાંત ભરડી કમેદવ~ત'દુલને બન્ને મિશ્રિત,
પ્રશ્ન ૪૩—સમ્યકત્વ મેાહનીય તે શું ?
ઉત્તર—સમ્યકવ મેહનીયને ઉદયે શુદ્ધ સમ્યકત્વ ઉજવળ થવા ન દે. દેવ, ગુરૂ, ધર્મ અને શાસ્ત્રને વિષે ઉપજે. તે સમ્યકત્વમાં વ્યામાહ ભ્રમ ઉપજાવે. જેમ ભગવતીજી શ. ૧ લે, ઉ. ૩ જે ગોતમ સ્વામીએ પૂછ્યુ કે કહ્યુણ' ભંતે ક`ખા મેહણીજ કમ્મ વેદેઇ ? ગાયમા ! નાણું નાણું તરાયે, દસણુ દસતરાયે ઇત્યાદિ વચનથી સમ્યકત્વ મેહનીયનો ઉદય છે, તે સમિતિમાં મેલ-ક્ષાયક સકિત પામવા ન દે ઇત્ય : સમકિત મહુનીયનું દ્રષ્ટાંત ભરડેલી કમેાદ ઝાટકી ફોતરાથી તંદુલ અગળા કરે. પરંતુ તદુ લ છડયા વિના તેજહીણુ દીસે. એ દ્રષ્ટાંતે સમકિત માહનીય જવુ
૩૧૭
પ્રશ્ન ૪૪—મિથ્યાત્વ મેહનીય, મિશ્રમોહનીય ને સમકિત મેહનીય એ વિષે બીજી રીતે કાંઇ છે ખરૂ ?
ઉત્તર--સાંભળેા, શ્રીમદ્ રાજચદ્ર-વર્ષ ૨૯ મુપૃષ્ટ ૫૬૩ તથા બીજી આવૃત્તિ પાને ૪૧૭ મે−છેવટે કહેલ છે કે સત્પુરૂષ મળ્યે જીવને બતાવે છે કે તું જે વિચાર કર્યાં વિના કર્યે જાય છે તેમાં કલ્યાણુ નથી. છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે, ઉન્મા^ તે મોક્ષમાર્ગ માને, અને મેક્ષમાને ઉન્માર્ગ માને તે મિથ્યાત્વ માહનીય, ઉન્માથી માંક્ષ થાય નહિ, માટે માગ બીજો હાવા જોઇએ. એવા જે ભાવ તે, મિશ્રમેહનીય. આત્મા આ હશે ? તેવું જ્ઞાન થાય તે સમ્યકત્વ મહનીય’. આત્મા છે તેવે નિશ્ચય થાય તે ‘સમ્યકત્વ’.
પ્રશ્ન ૪૫-પૂર્વ કહેલી ૭ પ્રકૃતિ દૂર થયે કયા ગુણ ઉપજે ?
ઉત્તર— અન તાનુ ધીના ચેક (૪), અને દર્શનમહુનીયની ત્રિક (૩) એ ૭ પ્રકૃતિનો ઉપશમ હોય તે ઉપશમ સમકિત પ્રગટે. એ છ પ્રકૃતિના ઉદયને ક્ષય હાય ને સત્તામાં રહી તેનેા ઉપશમ હોય તે શયાપશમ 'કિત પ્રગટે. અને એ છ પ્રકૃતિના સર્વથા ક્ષય હાય તા ક્ષાયક સમકિત પ્રગટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org