________________
૩૧૬
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૫ મે.
અનાદિની આત્માની સાથે સહચારી છે. જેથી સમકિતના ગુણ પ્રગટ થવાં દે નહિ, અને તે પ્રકૃતિ ખસે ત્યારે સમક્તિ પ્રગટે.
પ્રશ્ન ૪૦—અન’તાનુખ'ધીની ચાકડીનુ' સ્વરૂપ શુ', અને તેમાં શું શુ ગુણ હોવાથી અનંતાનુબ`ધી કહીએ ?
ઉત્તર—વિદ્વાન પુરૂષો આ માટે એમ જણાવે છે કે—જે કષાયાદિ પરિણામથી અનંત સંસારના સંબંધ થાય તે કષાય પરિણામને જિન પ્રવ– ચનમાં અનંતાનુબંધીની સ`જ્ઞા કહી છે, તે કષાય તન્મયપણે અપ્રશસ્ત (માઠા) ભાવે તીનોપયેાગે આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબ`ધીના સંભવ છે. મુખ્ય કરીને અહિં કહ્યા છે તે સ્થાનકે કષાયને વિશેષ સ`ભવ છે. બીજી રીતે સત્યદેવ, સદ્ગુરૂ તે સદ્ધર્મના જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાઉ એ આદિ પ્રવૃત્તિથી તેમજ અસત્યદેવ, અસદ્ગુરૂ તથા અસદ્ધના જે પ્રકારે આગ્રહ થાય તે સ ંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃતિથી પ્રવતાં અન ́તાનુબધી કષાય સંભવે છે. અથવા જ્ઞાનીના વચનમાં સ્રી, પુત્રાદિ ભાવાને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્ધ્વસ પિરણામ કહ્યા છે. તે પિરણામે પ્રવત`તાં પણ અન`તાનુ બધી હાવા યોગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુખ ધી કષાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. જ્યાં ભાગાદિને વિષે તીવ્રતન્મયપણે પ્રવૃત્ત થાય ત્યાં જ્ઞાની, અજ્ઞાનીને કાંઇ 'કુશ સંભવે નહિ, નિર્ભયપણે ભેગપ્રવૃત્તિ સંભવે જે નિર્ધ્વસ પરિણામ કહ્યા છે. તેવા પરિણામ તે ત્યાં પણ અનંતાનુબ’ધી સ‘ભવે છે તેમજ મનમાં એમ માને જે હું જ સમજું છું, મને બાધ નથી એવાને એવા બમમાં રહે, અને ભાગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કાંઇ પણ પુરૂષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યા જ્ઞાનથી જ્ઞાનદશા માની ભાગા દિકમાં પ્રવૃત્તિ કરે ત્યાં પણ અન`તાનુબ'ધી સભવે છે. વળી અનતાનુખ ધી કષાયને ઉદયે જીવિત પંત ધર્મ દ્વેષ જાય નહિ, એ અનંતાનુબ ધીની કષાયના ઉદયના સ્વભાવ, એજ એના ગુણ અને એજ એનું સ્વરૂપ
પ્રશ્ન ૪૧—મિથ્યાત્વ મેહનીય કાને કહીએ?
ઉત્તર-મિથ્યાત્વ મોહનીય તે મિથ્યાત્વની કરણી, ઉદાસીનતાદ્દિ થવા ન દે. તથા મિથ્યાત્વ મેહનીયના ઉદયે વસ્તુ પદાનું યથા સ્વરૂપ સમજે નિહ. કુરૂ, ફુદેવ, કુધર્મની રૂચી હોય; શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ અને શાસ્ત્ર સમજે નહિ, ગ્રંથળની પેઠે મિથ્યાત્વના શાસ્ત્ર પણ સમજે નહિ. મિથ્યાત્વ મેહુનીયનુ' દ્રષ્ટાંત અણભરડી કમોદવત્.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org