________________
૩૧૪
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૫ મે. - ઉત્તર–જે પૂર્વે ૭ પ્રકૃતિ કહી તે માટેની ૬ પ્રકૃતિ પ્રદેશ ઉદયમાં છે, પણ વિપાક ઉદયમાં નથી, અને સમ્યકત્વ મેહનીય વિપાક ઉદયમાં પણ છે. તે શોપશમ સમકિતનું દષ્ટાંત કહે છે. જેમ વૃદ્ધ પુરૂષ જરા-જીર્ણપણથી લાકડી હાથમાં રહે પણ ગાઢી પકડી ન શકે તેમ હાથથી છેડે પણ નહિ. તેમ પશમ સમ્યકત્વધારી જીવ દેવ, ગુરૂ, ધર્મની સરહણ ગ્રહે, પણ સમક્તિ મેહનીયના ઉદયે દેવ, ગુરૂ, ધર્મની સેવાથી ઈહલેકના ફળની આશા કરે. જેમ શાંતિનાથના મરણથી ગાદિકની શાંતિ ચાહે. તે સમ્યકત્વમાં વ્યાપણાથી સમકિતમાં વ્યાહને ઉદય તેજ મિથ્યાત્વ મોહનીયને કિંચિત્ ઉદય. તેનાથી પુગલિક સુખની તૃષ્ણા ઉદયમાં છે, તે પુદ્ગલ તૃષ્ણારૂપ સમ્યકત્વને મળે છે તે મેહનીયની વર્ગણા મહેને અંશ છે. યથા દ્રષ્ટાંતે જેમ નીલનું રંગલું વસ્ત્ર હતું તે જોયું ત્યારે ઉજવળ થયું પણ તે વસ્ત્રમાં નીલની છાંયા પડે. તેમ મિથ્યાત્વરૂપ મળ તે સમ્યકત્વ જ્ઞાન રૂપ પાણીએ છે, પણ લગારેક મળને અંશ રહ્યો. જે મિથ્યાત્વ મેહ– નયની વર્ગણા ઉદયાવળીમાં આવી તેનો ક્ષય કર્યો, અને જે વર્ગણા મિથ્યાત્વની રહી તેનો વિપાક ઉદય તે ઉપશમભાવે છે. તે પશમ સમકિતનું સ્વરૂપ સમજવું.
પ્રશ્ન ૩૩–સાસ્વાદાન સમકિતનું સ્વરૂપ કહેશો ?
ઉત્તર–જે ઉપશમ તથા પશમમાં વર્તતા અનંતાનુબંધીને ઉદય નહે તે અનંતાનુબંધી કષાયનો ઉદય થયે, અને મિથ્યાત્વનો ઉદય છે આવલિકા પછી નિયમ હશેજ, પણ વર્તમાન સમયે થે નથી, પરંતુ અનંતાનુબંધી કષાય મિથ્યાત્વની સહચારિણી છે, તેના ઉદયથી સમકિતથી પડવા લાગ્યો, અને મિથ્યાત્વને ઉદય નહતા તે થશેજ પણ અંતરાળા વર્તમાન કાળે, સમ્યકત્વને સ્વાદ લગારેક રહે, પણ છ આવલિકા કાળ પ્રમાણ પછી અવશ્ય મિથ્યાત્વનો ઉદય થશે. તે સમ્યકતવથી પડતી તિકળા સાસ્વાદાન સમકિત કહીએ.
પ્રશ્ન ૩૪-દક સમકિત કેને કહીએ?
ઉત્તર–જે પશમ સમકિતથી ક્ષાયક સમિતિ પરિવર્જતાં યે પશમ સમકિતના અંત સમયે સમકિત મેહનીય વેઢીને આગલે સમયે ક્ષપશમ છે તે પશમ સમક્તિના અંત સમયથી આગલે સમયે ક્ષાયક સમકિતનું આગમન છે. ક્ષાયક સમકિતના આગમનને અનંતર સમય તે વેદક સમકિત કહીએ. તે વેદક સમકિત ક્ષાયક સમક્તિનો જ અંશ છે. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org