________________
શ્રી પ્રત્રનેત્તર મિહનમાળા-ભાગ ૫ મ. ૩૧૩ અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકત્વ કહીએ છીએ.
કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળ જ્ઞાન છે.
પ્રશ્ન ૩૧–આ જીવને પ્રથમ સમકિતની પ્રાપ્તિ ક્યારે થાય અને પાંચ માંહેનું પહેલું સમકિત કયું આવે? - ઉત્તર–જે જીવને પૂર્વે કદી સમકિત લાધ્યું નથી, પ્રાપ્ત થયું નથી તે જીવને અકામનિર્જરાએ કાળ લબ્ધિથી આઉખા વિના ૭ કર્મની સ્થિતિ એક કડા કેડ સાગરોપમ પ પ મને અસંખ્યાતમે ભાગે ઉભુ રહી. એટલે સાતેય કર્મ ભોગવતાં શેષ એક કેડીકેડ સાગરોપમ ઉણી સ્થિતિએ વર્તતાં કર્મ હળવા થવાથી, તથા વળી જીવ ૭ કર્મની આગમીય કાળની સ્થિતિ છે તે પણ એક કેડા કેડ સાગરની માહીજ બાંધે. આઉખા કર્મનો બંધ તે એક ભવમાં એકજવાર પડે તે પણ ઉત્કૃષ્ટી ૩૩ સાગરેપમની સ્થિતિએ પડે તેની સ્થિતિ છેડી છે, માટે ૭ કર્મ એક કેડીકેડ સાગરની સ્થિતિની અંદર રહે ત્યારે જીવના પરિણામ નિર્મળ થાય એટલે મિથ્યાત્વ મેહનીય કર્મનાં પુદ્ગલ વેગળા કરે. જેમ તળાવની સેવાળ પવનના જોરથી ફાટી વેગળ થાય તેમ મિથ્યાત્વ મેહનીય કર્મની વગણ એછી સ્થિતિના કારણે ભણી પાતળી પડે. શુદ્ધ અવ્યવસાયના જોરથી કાંઈક હળવી થાય. પછી જ્યારે નિજ સ્વભાવથી જીવની શુદ્ધ દષ્ટિ થાય ત્યારે સદ્દગુરૂનો સંજોગ મળે. ઉપદેશથી પુગલ અનિત્ય જાણી નિજસ્વભાવ પ્રગટાવે તે ઉપશમ સમ્યકત્વ કહીએ. તે વેળા મિથ્યાત્વનાં પુદ્ગલ રસ દઈ શકે નહી. ઉદયમાં નથી પણ સત્તામાં છે જેમ પાણી કઈમે કરી ડેલું છે તે પાણી કુતક ફળાદિ દ્રવ્ય કરી નિર્મળ કરે, કર્દમ હેઠો બેસે, પથ કઈમરૂપ મેલ છત છે તે પાણી હલાવ્યાં વળી ડેળો થાય. તે છતે મિથ્યાત્વરૂપ કદમ રહના આત્મારૂપ પાણી ભેળાં થઈ રહ્યા છે, તેને શુદ્ધ પરિણામથી તથા ઉપશમ ભાવરૂ૫ ફળના જે મિથ્યાત્વરૂપ કમથી આત્મા ભિન્ન થાય. પણ અંત મુહૂર્તને આંતરે વળી મિથ્યાત્વ વર્ગણ સત્તામાં છતી છે તે ઉદય આવશે, માટે ઉપશમ સમકિત કહીએ, અનાદિ મિથ્યાત્વ છૂટે ત્યારે ઉપશમ સમ્યકત્વ સંભવે છે. ઉપશમભાવમાં સાત પ્રકૃતિ ઉપશમાવે, પણ ઉદયમાં નથી સત્તામાં છે. અનંતાનુબંધી ચેક [૪] દર્શન મહનીય ત્રિક (૩) એ સાત પ્રકૃતિ ઉપશમાવે તે ઉપશમ સમ્યકત્વ પ્રગટે ઈતિ.
પ્રશ્ન કર– પશમ સમકિત તે કેને કહીએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org