________________
૩૧૨
શ્રી પ્રશ્નનાત્તર મહનમાળા-ભાગ ૫ મ.
કરે,
આ વાત જાહેરમાં આવે ત્યારે ખાટા ઝગડા કરે. ભેદ પાડતા, ઝંઝ કરતા એટલે ખાટા ઝગડા કરતે જિન માની હીલા કરે, વધમાન મા થકી મન ઉતરાવે, સ યમમાં ભેદ પાડી સ`યમથી પાડે, તથા સયમ દીક્ષા લેનારના વૈરાગ્યમાં ભેદ પાડી ભગ સંયમી ગુરૂ ઉપરથી શ્રદ્ધા ઉઠાડી દીક્ષા લેનારનુ મન ફેરવે. બીજા પાસે દીક્ષા લેવાનો આગ્રહ કરે અંદરો અંદર ભેદ પાડી ઝગડા કરાવી ? માંહા માહિઁ કલેશ કરે ને કરાવે. પોતે કલેશ કરતા બીજાઆને કલેશમાં ઉતારી ઘણાને કલેશરૂપી દાવાનળ લગાડે, એવા જીવ હોય તે અમાદિારદ્ પોતાના જીવને અસમાધિ ઉપજાવે, ઉપાપલે ઉપજાવે. તેણે કરી આત, રૂદ્ર ધ્યાન ઉપજે, મહા મલિન પ્રણામે વર્તે. આ ત્રણે બેલના સહચારીપણે વતા જીવને ઠાણાં ગમાં પાંચમે ઠાણે કહેલા પારાંચિત નામના ૧૦ મા પ્રાયશ્ચિતના સેવવાવાળા અને દશાશ્રુતસ્ક ંધ સૂત્રમાં કહ્યા પ્રમાણે મહા મેહનીય કર્મનો ઉત્કૃષ્ટો ૭૦ કોડા કોડી સાગરોપમની સ્થિતિના અધ પાડવા સાથે સમકિત ધર્મ અને ચારિત્ર ધર્મની ાનેિ કહી છે. અર્થાત્ પૂર્વક્તિ દોષના સેવવાંવાળા જીવને મહા મેહનીય કમના ઉદયે ૭૦ કોડા કોડી સાગરોપમ સુધી સમકિતની પ્રાપ્તિ થાય નહિ, એમ જૈન સિદ્ધાંત સૂચવે છે.
પ્રશ્ન ૨૯~~સમકિત કેટલા પ્રકારનાં છે ?
ઉત્તર--સમકિત પાંચ પ્રકારના છે:-૧ સારવાદાન, ૨ ઉપશમ, ૩ ક્ષયે પશમ, ૪ લાયક ને ૫ વૈદક એ પાંચ.
'4
પ્રશ્ન ૩૦-પાંચ સમકિતનું સ્વરૂપ શું ?
ઉત્તર : શ્રીમદ્ રાજચંદ્ર ખીજી આવૃત્તિ પાને ૪૨૮ મે કહ્યુ છે કે નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયાગે તન્મયાકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પ પણે આત્મા પરિણમે તે સમ્યકત્વ છે.
નિર'તર તે પ્રતીતિ વાં કરે તે તેને ક્ષાયક સમ્યકત્વ કહીએ છીએ. કવચિત્ મ', કવચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણુરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયે પશમ સમ્યકત્વ કડ્ડીએ છીએ.
તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદ્દય આવ્યાં નથી ત્યાંસુધી ઉપશમ સમ્યકત્વ કહીએ છીએ.
આત્માને આવરણુ ઉદય આવે ત્યારે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદાન સમ્યકત્વ કહીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org