________________
શ્રી પ્રત્તર મેહનમાળી–ભાગ ૫ મે. ૩૧૧ કાપી, તેમ હંસની બુદ્ધિએ જીવિતદાન આપવાવાળા સંતજનોને આપદ્દમાં નાખવારૂપ કષ્ટ દેવા યા અપવાદમાં નાખવાં યા ઇજતને હાનિ પહેંચાડવા રૂપ પાંખે કાપવાવાળા કૃતધ્રા દર જેવા પોતાની મતલબ સાધી દુષ્ટજનોની બુદ્ધિએ ચાલવાવાળા ઉપશાંત પામેલા કલેશને ફરી ઉદેરી મહાન કલેશને પૂનરપિ જન્મ આપી ઉપકારીને ઉપકાર એળવી, ઉપકારને બદલે અપકાર કરનારા સજજન જનને દુઃખ દેનારા પજવનારા કૃતધ્રીઓ પણ આ દુનિયામાં હોય છે.
૯ નવમું કારણ એ કે એકેક જીવ એવા હોય છે કે જેને એકાદ બે કલેશ વિના ઉંઘ આવે જ નહિ, એક બે કલેશ તે એસીકે બાંધેલાજ હોય. અને કેટલાક તે વંશ પરંપરાથી જાણે વારસે મેળવીને આવ્યા હાયની કે જન્મ લેતાંજ અરે માતાના ઉદરમાંથીજ કલેશ સાથે લઈ જન્મ લીધે હોય એવા પણ પ્રદર્શિત થાય છે. અને કેટલાક કલેશીઆ તે જ્યાં
જ્યાં પગલાં ધરે, જ્યાં જ્યાં ભાગ્યશાળી (!) ની પધરામણી થાય ત્યાં ત્યાં કલેશ અને કુસંપ સિવાય બીજું કાંઈ હોયજ નહિ. કહી બહાર કલેશ ને અવકાશ ન મળે તે છેવટ ઘરમાં પણ કલેશ જગવે ત્યારે તેને આત્મા, ખુશી થાય. એવાઓ પણ જનસમાજમાં માનપાન પામેલા હોવાને લીધે ઉટ વૈદની પેઠે પાડાને રાગ ને પખાલને ડામ દેવા જેવા ઈન્સાફો કરીને પોતાની સફળતા માને તેવા પ્રાણીઓ પુનઃ પુનઃ અપિ કલેશનાં જન્મદાતા થાય છે. - ઈત્યાદિક ઘણાં કારણે વડે ઉપશમલા કલેશને ફરી ઉદેરીને મહા કલેશરૂપ અસમાધિના મુડમાં ઉતરતા જોઈએ છીએ. એટલેથી નહિ અટકતાં ત્યારે તીર્થમાં ભેદ પાડવા માટે બેટા ઝગડા કરી, કલેશ કરી, અસમાધિ પ્રાપ્ત કરનારા છે પણ આ દુનિયામાં મોટા અપયશને પાત્ર થાય છે. નિંદાય છે અને પરભવે પણ માઠી ગતિના અધિકારી થાય છે. એમ શાસ્ત્રના ન્યાયથી સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૨૮–૨૦ અસમાધિ માંહેના ૧૬-૧૭-૧૮ બોલમાં શું કહ્યું છે તે જણાવશે ?
ઉત્તર–સાંભળો ૧૬ મા બોલમાં કહ્યું છે કે-
બેલ ૧૭ મે જઇ બેલ ૧૮ મે માસનાદિ જાર એટલે ભેદ પાડવાને અર્થ એ કે મહેમાંહિ સુટ પાડે, એટલે એકને કાંઈ સમજાવે બીજાને કોઈ સમજાવે એક બીજાના સ્નેહમાં, મેળાપમાં પ્રેમપ્રીતિમાં ભેદ પાડે, બુટ પાંડે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org