________________
૩૧૦ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે. છે, જ્યાં ઉપજે ત્યાં આશા ભંગ થાય, ચિકણું કર્મ બાંધે એ અસમધિનું ફળ.
પ્રશ્ન ર૭–ઉપશમલા કલેશને, ફરી ઉદેરી કેલેશ જગાવવાનાં એવાં સબળ કારણો શું મળી આવે છે કે જેથી પોતાના અને પૂરને અશાંતી ઉત્પન્ન થાય, તેવી રીતે જ કેમ વર્તતા હશે?
ઉત્તર–એમાં અનેક કારણો હોય એમ જણાય છે.
૧ પહેલું કારણ એ કે માણસ અંદર અંદરની ખટપટથી કંટાઈને; મુંઝાઈને, અકળાઈને ઘણા કાળના કલેશને ઉપશમાવવા સમાધાની ઉપર આવેલા હોવાના સબબે આંખ આડા કાન કરી કલેશને ઉપશમાવેલા હેય તે ઘણે કાળ ટકી ન શકે.
૨ બીજું કારણ એ કે કલેશને અપવાદ પોતાના માથે આવેલ હોય ને ટાળવાને માટે સમાધાન કરી કલેશ ઉપશમાવે.
૩ ત્રીજું કારણ એ કે અંતરમાં કપટ રાખી દુનિયાના દેખાવા માટે દેખાવને કલેશ ઉપશમાવે.
૪. ચોથું કારણ એ કે સામાને ફસાવવાને માટે વિશ્વાસ ઉપજાવી કલેશને ઉપશાંત જણાવે અને વખત આવ્યે બુરું કરવા ચુકે નહિ; અને ફરી કલેશ કરવાની ઉત્પત્તિને પ્રયત્ન કરે.
૫ પાંચમું કારણ એ કે પોતાનો સ્વાર્થ સાધવા કલેશને ઉપશાંત કરે અને સ્વાર્થ પૂરે થયે મૂળ સ્થિતિએ યા તે એથી અધિક સ્થિતિએ કલેશ ઉત્પન્ન કરે.
૯ છઠું કારણ એ કે કલેશને ઉપશાંત કરતી વખતે એકાદ છાંડ બહાર છુટો રહી ગયો હોય તેના પ્રેમરગના આકર્ષણે થયેલા ઉપશાંતને ફરી જગવવાને વખત પણ આવે.
૭ સાતમું કારણ એ કે નાના સરખા માયાવી કરોળીયાની કપટ જાળમાં મોટા માખી, કુદા, ભમરી, ભમરાઓ વગેરે જે ફસાઈને ચુંચું કસ્તાં સાંભળી તેના ગામી દ્રષ્ટી કરતાં તેના શરીર ફરતે કરેળીયે પોતાની લાળ વડે વીંટીને જેમ ઘુંચવી મારે તેવી બુદ્ધિવાળા અગ્ય મનુષ્યની પાપ જાળમાંથી મુક્ત થવાવાળા ઉપરથી શાંત પામેલા કલેશને ઉદેરીને પજવવારૂપ અધિક કલેશ ઉભા કરવાવાળા જ હોય છે.
૮ આઠમું કારણ એ છે કે હું જેમ મૃત્યુ તુલ્ય થયેલા ઉંદરને પાંખમાં રાખી જીવિતદાન આપ્યું ત્યારે તેજ હંસની કુંકી કુકીને પાખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org